________________
R, ૧૦૦
: શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨ અપાવવા આવવાનું થયું.
ઈતરભાઈએ પણ કહ્યું “ધન્ય છે તમારા સાધુપણાને” વિચારીએ તો પ્રસંગ ઘણો નાનો અને સહજ છે પણ આવા નાના પ્રશ્નનો જવાબ ન પણ પૂજ્યપાદશ્રીજીએ દીર્ધદષ્ટિથી સહજ ભાવે આપે કે જેના કારણે સામેથી વ્યકિતમાં ! 6 સાધુપણાના નિયમ અંગેની ઘેરી છા
- આધુનિક જમાનામાં પૂજ્યપાદ શ્રીજીની રાધુ માટેની અપરિગ્રહી તરીકેની શીખ છે ઉત્તમ આદર્શ પૂરું પાડે છે. આ પ્રસંગે જૈન સાધુ તદ્દન અપરિગ્રહી પાંચ પૈસા પણ પરિગ્રહ ન રાખે એ હાઈ ને મારા જીવનમાં જીવંત બનાવ્યું. આવી જ રીતે શાસનના ઘણાં પ્રકને માં તેઓશ્રીની ઊંડી સૂઝ હતી અને તે કારણે જ શ સનની સાચામાં સાચી આરાધના-પ્રભાવના રક્ષા કરી શકયા.
અંતે પૂજ્યપાદશ્રીજીની આવી “શીખડી” એને વફાદાર રહી શ એ તેવી શકિત . અપે તેવી પૂજ્ય પાદશ્રીને પ્રાર્થના અસ્તુ
બાળકમાંથી મહાન
પૂ.મુ. શ્રી નયભદ્રવિજયજી મ. . આ સંસારમાં દરેક વ્યકિત જ્યારે જમે છે. ત્યારે બાળક જ હોય છે. પરંતુ પૂર્વ છે જમમાં આરાધના દ્વારા ઉભી કરેલી યોગ્યતાના આધારે તથા વર્તમાન જમની પ્રચંડ સાધન ના પ્રભાવે મહાન બને છે. કાળે કાળે અને ક્રમે ક્રમે વિશિષ્ટ પ્રતિભા સંપન
વ્યકિતઓના જન્મ થતાં રહે છે જેના પ્રભાવે મહાવીર મહારાજાને ૨૫૧૮ વર્ષ થયા # હોવા છતાં આજે ધર્મની આરાધના પ્રભાવના જોઈ શકીએ છીએ નજીકના કાળમાં X. છે જેને સાંઘ ઉપર જેને ન ક૯પી શકાય તેવા ઉપકાર છે. તેવા કલિકાલ કહપતરૂ પ. પૂ. S સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં જીવન છે
દરમ્યાન થયેલી શાસન પ્રભાવનાથી ઘણા આભાઓ પરિચિત છે. પોતે સંયમની સુંદર આ સાધના કરવા દ્વારા ગમે તેવા વિરોધના વાતાવરણમાં પણ સત્ય અને સિંદ્ધાંતના પક્ષમાં
એક મેરૂની જેમ અટલ રહેનારા તે મહાપુરુષ આટલી શકિત અને ભકતવર્ગ હોવા છતાં સાધુતાને વફાદાર જીવન જીવી મારા જેવા અનેક આત્માઓ ઉપર અનંત ઉપકાર કરી છે. ગયા છે અને સંયમમાં તથા સત્યના પક્ષમાં મજબુત બનાવનાર તે મહાપુરૂષ છે. તેમના
જવાથી સકળ સંઘમાં ન પુરી શકાય તેવી. મહાન ખોટ પડી છે. પરંતુ કાળની આગળ 8 કેઈનું ચાલતું નથી તે પુન્ય પુરૂષની કૃપાદૃષ્ટિથી આપણા સહુમાં શાસન અને સિદ્ધાંતને છે વફાદાર બની રહેવાનું બળ મળે તેમના જીવનમાં સાધુ જીવનના પ્રાણ સમાન સ્વાથાય નામને અત્યંત૨ તપ ગજબ કેટીને હતો. તે પણ આપણા સહુમાં આવે તે જ ભાવના છે