________________
આ વર્ષ-૪ અંક-૪૭–૪૮ તા. ૨૧-૭-૯૨ :
: ૧૦૮૩ પ્રારંભાયેલાં તેમના જીવન વહેણને ગામ-પરગામ કે રાજ્ય પર રાજ્યના - સીમાડાઓની કઈ જ મયાર્દી નડી નહિ સર્વત્ર આદરણીય-માનનીય-પૂજનીય અખલિત અપ્રતિહત ગતિવાળું એવું તેમના જીવનનું વહેણ અનેક આરોહ અને અવરેહને મજેથી પસાર કરી, વધુને વધુ સારિવકતાથી શોભતું સ્વસ્થતા સ્થિરતાને પ્રાપ્ત કરતું સન્માર્ગગામી વહેતું શાન્ત સમાધિસરિતાને મળવા ઉત્કંઠિત ન હોય તેમ વહેવા , લાગ્યું. તેમના પ્રેરણામૃતનું પાન કરી અનેક આત્માઓ સમાધિને સાધી ગયા. પિતે પણ સ્વયં અનેક આત્માઓને સમાધિ આપી અને અંતે આદત સમાધિ પામી પિતાના મૃત્યુને મહત્સવ રૂપ બનાવી ગયા. અને “અમરત્યુને વરી ગયા. આવી અદ્દભૂત છે. સમાધિના સર્જક હે પરમગુરુદેવેશ! અમારા જીવનમાં પણ આવી સમાધિ સદૈવ બની ન રહે તેવી દિવ્ય આશિષ અમ ઉપર વરસાવે ! છે “આજ્ઞાની આધીનતા, માની જ લયલીનતા, સંસાર પ્રત્યેની ઉદાસીનતા, દુઃખમાં સહનશીલતા : આ ગુણે સમાધિને સહજ બનાવનારા છે” આ આપની વાણીને સાર છે અમારા જીવનમાં બરાબર વણાઈ જાય અને આપના પગલે પગલે પા પા પગલી પાડવાનું સામર્થ સદૈવ બની રહે તે જ હૈયાની શુભભાવના છે. “અનુકૂળતામાં ઉદાસીનતા છે { પ્રતિકૂળતામાં પ્રસન્નતા' સમાધિસર્જક આ કળા આપે જેમ સહજ હસ્તગત કરી તેમા અમે પણ કરીએ તેવી પૂર્ણકૃપા અમ ઉપર રેલા.
वदनं प्रसाद सदनं, हृदयं सुधामुचो वाचः । ।
करणं परोपकरणं, केषां न ते वधाः ॥ જેઓનું મુખકમલ સ વ પ્રસન્નતાનું ઘર છે, હૃદય કરૂણાથી ભરપૂર છે, વાણી છે અમૃત સમાન છે અને પરોપકાર કરવામાં જ જેઓ દક્ષચિત્ત છે તેવા પુણ્ય પુરુષે કેને છે માટે વંદનીય નથી બનતા ?
આ સઘળા ય ગુણેના સ્વામી સમાધિના સર્જક પુણ્યપુરુષના ચરણમાં દોડે 3 વંદન હો !
આજે તમે સંતાનની મૂર્ખાઈ ચલાવી દીધી છે. ઘરનાને મૂર્ખાઈ ન લાગે તો ય સુધારી શકે નહિ. આ સારા ઘરને છ કરે છે તેમ દુનિયાને ય ખબર પડી જાય.
બેલીથી જાત અને કુળ બે ય પરખાય છે. સારા ઘરને છોકરો કેઈનું અપમાન કરે R નહિ તિરસ્કાર પણ કરે નહિ. આજે તે ભયંકર ફરિયાદ ચાલી છે ! રસ્તા વચ્ચે છે ગમે તેને અડપલા કરે તે ય તમને ન થયું કે, આજના શિક્ષણે સત્યાનાશ વાળ્યું ! !
-પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂ, મા !