________________
૧૦૮૨ :
જૈન શાસન (અઠવાડીક) છે આ પ્રતિપાદિત વાત યથાર્થ અમલરૂપે કરી બતાવી સામાન્ય સેય કે કાંટે પણ વાગી જાય { તો કેવી પીડા થઈ જાય છે અને હાયવોય મોટેભાગ કરે છે તે શરીરની અસહૃા પીડામાં 8 છે પણ તેમના મનની પ્રસન્નતા અને સંયમતેજની આભાથી વધુને વધુ તેજસ્વી બનતું
તેથી વિકસીત થતું મુખકમલ, શાતા પૂછનારના હૈયાને પણ અહભાવથી વધુને વધુ છે છે નમ્ર બનાવતું હતું. મેલાની તીવ્ર ઈચ્છા અને સંસારની વાસ્તવિકતા આત્માને બધું જ ૨ કષ્ટ કે દુઃખ મજેથી સહન કરવાનું અપૂર્વ બળ આપે છે. જે જોઈને ખુદ જૈનેતર ! ડેકટરે પણ પ્રભાવિત થતા અને તેમના મુખમાંથી પણ સ્વાભાવિક શબ્દો સરી પડત, શું કે, “ગજબની સહનશીલતા છે. ધન્ય છે તેમના ધંચને !” તેથી જ ધર્મનું બીજ 8 અન્ય આત્માઓના હીયામાં પડે તેમાં નવાઈ નથી. ભગવાનના શાસનના મુનિઓ કાંઇ છે
ન બેલે પણ આજ્ઞા મુજબ જીવે તે મૂર્તિમંત ધર્મ બની શકે છે અનેક તે પોતાના 8 છે જીવનથી જ ધમ પમાડી શકે છે–તેને સાક્ષાત્ અનુભવ આ કાળમાં એક પુણ્ય પુરુષે છે કરા! આ મહાપુરુષને આખુ જેન જગત તપગચ્છાધિપતિ પૂજ્યપાદ પરમગુરૂદેવેશ ૪ આચાર્યવર્ય શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના નામે ઓળખે છે. જેઓશ્રીજીએ ૭૮-૭૮ વર્ષ સુધી. સુનિલ જીવનની અનુપમ આરાધના કરી, શાસનની પ્રકૃષ્ટ પ્રભાવના કરી અને સમાધિની તે અદભૂત સાધના કરી જાણે સમાધિ તેઓશ્રીજીના જીવનને અદ્વિતીય પર્યાય બની ગઈ હતી તેઓશ્રીજીના દેહની છાયાની જેમ અભિન બની તેઓશ્રીને દેહ રૂપે પામી પોતાની જાતને પણ કૃતાર્થ જ માનતી હતી ! ૨૦૪૭ ના અષાઢ વદિ-૧૪ ના પુણ્યદિવસે સંપૂર્ણ આત્મ જાગૃતિ, ભવ પચ્ચકખાણ અને “અરિહંત” પરમાત્માના પુણ્ય નામોચ્ચારણ પૂર્વક, સમાધિને સંદેશ સુણાવતા સુણાવતા છે અપૂર્વ સમાધિરસમાં મગ્ન એવા તે પુણ્ય પુરુષે આ પૃથ્વી ઉપરથી વિદાય લીધી અને ૪ પરલોકના પંથે પ્રયાણ કર્યું. જેઓએ તેમની સમાધિને નજરે જોઈ અનુભવી તેઓ પણ કૃતપુણ્ય બની ગયા! જેની અશ્રુભીની યાદી પણ આત્માની નિર્મલપ્રજ્ઞાને પમાડી 3 ઉચ્ચપ્રકાશના પંથે વિચારવા પ્રેરણ કરે છે.
જેઓશ્રીજીની જીવનગંગાને ઉદ્દગમ ૧૯૫ર ના ફા. વ. ૪ ના પુણ્ય દિવસે દહેવાણ છે ગામમાં થયે. પાદરાના પુણ્યક્ષેત્રમાં જેઓએ શૈશવકાળની પા.પા.. પગલી માંડી અને ઉગતી બાલ્યવયમાં તે ગામ-પરગામના ધર્માત્મા ભાવિકેના હદ પિતાના છે બુદ્ધિબળથી જીતી લીધા “બુદ્ધિયસ્ય બલંતસ્ય” તે ઉકિતને સૌને સાક્ષાત્કાર કરાવ્યું. જેના સંસ્મરણે આજે પણ આત્માને સુકૃતના સહભાગી બનાવે છે. અને ભરયૌવનવયમાં તે જગદગુરુ, અકબરબાદશાહ પ્રતિબંધક પૂ. આ. શ્રી. વિ. હીરસૂરીશ્વરજી મહારાજાથી વિખ્યાતિને વરેલ શ્રી ગંધારતીર્થમાં ૧૯૬૯ ના પિ. સુ. ૧૩ ના શુભ દિવસે જેઓએ જ મનુષ્ય જન્મના સાચા ફળ સાધુપણાને સહર્ષ સ્વીકાર કર્યો. સાચા જીવજીવન તરીકે ?