________________
૧. ૧૦૮૦ :
શ્રી જૈન શાસન (અઠવાડીક) ૬ છતા પ્રવચન એકધારું, યુક્તિસંગત અને શ્રોતાજનોને ખીચી રાખનારું થાય છે.—એ પણ આચાર્યશ્રીની પ્રવચનશલિની વિશિષ્ટતા છે.
राग द्वेषाञ्जयतीति जिनः । कर्मशत्रूञ्जयतीति जिनः ।
એવી વ્યાખ્યા શ્રી વીતરાગ ભગવાનની છે. આ દયેય આપણે રાખીશું તે આપણે જ { પણ મુકિત પામીશું. વિશ્વમાં અત્યારે અશાંતિ ફેલાઈ છે. અને સંહારક વૃતિ વધી છે. છે તે પાશ્ચાત્ય સંસ્કૃતિને પ્રભાવ છે. મુંબઈ જેવા મોટા શહેરને ક્ષણમાં વિધ્વંસ કરવાનું છે તે જડવાદી સંસ્કૃતિ શીખવે છે. જયારે સુખપૂર્વક જીવાડવાનું જૈન સંરકૃતિ શીખવે છે. 8 { તત્વજ્ઞાનને અભ્યાસ કરવામાં આવે, તે આ વસ્તુ સૌને સમજાય તેમ છે.
(પૂનાથી કરોડ સુધીનાં પ્રવચને પૃ. ર૨૨-૨૨૩-૨૪)
-શ્રીમાન સવજી નેમચંદ શાહ (દિગંબર સમાજના સાકાર, દિગંબર વકીલ, “જનધર્માદશ”, “સમાધિશતક', “મહાપુરાણમૃત”, “ભગવાન જિનસેન પ્રભૂતિ અને આચાર્યાચં ચરિત્ર” અને “સામાવિક પાઠ 8 ઈત્યાદિ દિગંબર આમ્નાયના પુસ્તકના લેખ)
(૧૨-૨-૩૮ અને ૧૩-૨-૩૮ તારીખે વિ. સં. ૧૯૯૪ ના મહાસુદ ૧૩ તથા જ ચૌદશે કરાડ મુકામે પૂજ્યશ્રીના બે પ્રવચન બાદ ઉકત શબ્દ સભાને તેમણે કહ્યાં હતા.) છે
ઇષ્ટફલસિધિનો પરમાથ * શાત્રે કહ્યું છે કે પરિગ્રહ અને મૈથુન એ બે જ મેટામાં મોટા પા૫ છે મથુન એટલે શું પાંચે ઈન્દ્રિયોના વિષયનું સેવન સંસારના કેઈપણ સુખનું સેવન મથુનમાં સમાય. તે છે વિષય કે કષાય જનિત હોય. તે સુખની સાધન સામગ્રીમાં ઘર-બાર પૈસા-ટકાદિ તે બધું પરિગ્રહ છે. તે બે જ સગળાં પાપના બાપ છે. આમ જેને બેસે નહિ તે શ્રી ૪ અરિહંત પરમાત્માને ઓળખી શક્યા નથી, તેમની આજ્ઞા મુજબ જીવતા સાધુને સમજી શક નથી, તે મરી જાય તો પણ ભગવાનના ધર્મને સાચી રીતે કરી શકવાનો નથી. પુણ્ય વગર મોક્ષના સાધનભૂત મનુષ્ય જન્મ મળી શકે નહિ તે માટે હજી પુણ્યની ઈચ્છા રાખે તે સારો છે પણ ધન જોગ માટે પુણ્ય બાંધવા ધર્મ કરે એટલે તે ધર્મ અધર્મ જ બને. .
ઈષ્ટફલસિદ્ધિમાં તે જ કહ્યું છે કે “હું પાપી છું. મારાથી દુઃખ વેઠાતું નથી અને ૪ હજી મને સુખ વગર ચાલતું નથી મને દુ:ખ ન મળજો એવું મારાથી ન મંગાય કેમ કે પાપ કરું છું માટે મને દુઃખ તે આવવાનું જ છે. દુઃખ તે મહાત્માઓએ આનંદથી વેઠયાં છે. ખિસ્સામાં નાણા હોય અને લેણદાર આવે તે આનંદ થાય ને કે ટાઈમ આવ્યો. મારી તાકાત હોય તે દુઃખ મારે વેઠવું જ ન X આવે કે મારી સમાધિ છૂટી જાય, મને હે ભગવન્! તા રાપર, તારા વચન ૫૨ અના: 8 છે દર થાય. હું પાપી છું માટે હજી મને સુખ વિના ચાલતું નથી. માટે મને એવું સુખ છે # ન મળે કે તારા વચનને ભૂલી જાઉ.',
-પૂ.આ. શ્રી.વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા !