________________
PD
વિરાટ વ્યકિતત્વના સ્વામી અગે દિગ'બર પડિતના સાહજિક ઉદ્ગારા ઃ
મે' અમારા કિંગ બરામાંના ઘણા પ`ડિતાનાં વકતવ્યા સાંભળ્યા છે અને મહાત્મા ગાંધી, એનીબીઝાંટ સરેોજીની નાયડ્, સુરેન્દ્રનાથ બેનરજી વિગેરે ઘણા પ્રસિદ્ધ વકતાઓનાં તેમ જ દેશનેતાઓનાં ભાષણ પણ મે સાંભળ્યા છે. પરન્તુ આજ સુધીમાં મેં આ આચાર્ય મહારાજ જેવા સમ વકતાને જોયાં કે જાણ્યા નથી. જે સુસૂત્રતણું, ગાંભી. મનેવેધકતા અને સંભાષણ પદ્ધતિ હું. આચાર્યશ્રીના પ્રવચનમાં જોવા પામ્યા છુ તે અપૂર્વ જ છે...'
અત્યન્ત સ્પષ્ટ અને સુવાચ્ચ શબ્દોમાં જૈન ધર્મનુ શ્રેષ્ઠત્વ જણાવનાર આવા આચાર્યાં મેં પ્રથમ જ જોયા છે. ‘પાશ્ચાત્ય સંસ્કૃતિ સભક્ષક છે અને જૈન સ`સ્કૃતિ સરક્ષક છે એ મહારાજશ્રીએ બહુ સ્પષ્ટ રીતિએ સમજાવ્યું" છે. કાઉન્ટ ટોલ્સ્ટોય વિગેરે સઘળા તત્ત્વજ્ઞાનિએના તત્ત્વજ્ઞાનને ટપી જાય તેવુ. તત્ત્વજ્ઞાન સાંભળવાનું આ૧ણુને બે દિવસથી મળ્યું છે. મહારાજશ્રીનુ* ઉપદેશામૃત અમૂલ્ય છે. અને શકિત મુજબ જો આ ઉપદેશને અમલ કરવામાં આવે, તે જરૂર આપણા પરિણામેાની શુદ્ધિ થાય. મનુષ્યભવનું મહત્વ સિધ્ધ કરવાને માટે આચાર્ય મહારાજે કાલે અને આજે જે સભળાવ્યું છે તે ખૂબ વિચારણીય અને આદરણીય છે, પ્રશસ્ત અને અપ્રશસ્ત આ બે પ્રકારની ઇચ્છાએ હાય છે. તેમાંથી અપ્રશસ્ત ઈચ્છાએ ઉપર કાપ મૂકીને મનુષ્યાએ પહેલાં સાચા મનુષ્ય બનવુ જોઇએ. અને સાચા મનુષ્ય બની ધી બનાશે તા મેક્ષ પણ પમાશે. જૈનધર્મ –આચાય મહારાજે ફરમાવ્યે તેવા ઉચ્ચ આદશ જીવાની સમક્ષ મૂકયા છે. અને દુનિયાભરમાં તે જ વખાણુને પાત્ર છે. દિગંબર આમ્નાયમાં જે દશપ્રકારના ધર્મ પ્રરૂપેલા છે તેમાં અથવા તે શ્વેતાંબર આમ્નાયમાં શ્રાવકના જે ખારવ્રતા વધુ વેલા છે તેમાં, આખું Penal Code આવી જાય છે. જો બધા મનુષ્યા સાચા જૈના બની જાય તે તુરંગ, પેાલીસકેાટ, લશ્કર વિગેરેની જરૂર ન પડે. પાશ્ચાત્ય શિક્ષણના ખાટા સ`સ્કારાથી નવયુવક ઇચ્છાઓ વધારવામાં ડહાપણ માર્ગ ભૂલભરેલા છે. ઇચ્છા ઓછી કરવામાં જ એ જ આચાર્ય મહારાજના પ્રવચનના સાર છે. જૈનધર્મ બીજા ધર્મ કરતાં શ્રેષ્ઠ છે' એ આચાર્ય મહારાજ ઘણી જ સરસ રીતિએ સમજાવી શકે છે,
માનવા
લાગ્યા છે. પણ
સુખ છે.
ઇચ્છા નિરાધસ્તવ
આચાર્ય શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજીની પ્રાતર પૂર્ણાંકની પ્રવચન પદ્ધતિ છે. કે જે દ્વારા તેઓશ્રી શ્રોતાઓ પાસે જોઇતા જવાખે। કઢાવે છે. અને તત્ત્વજ્ઞાનના જેવા ગહન ઉપદેશ પણ સરલતાથી અસરકારક રીતિએ તે સમજાવે છે. આ પદ્ધતિ ઘણી જ સરસ છે અને મેં પહેલી જ વાર આ વખતે અનુભવી છે. પ્રશ્નનેાત્તરપૂવ કની પતિ