________________
વર્ષ-૪ અંક-૪૭-૪૮ તા. ૨૧-૭-૯૨ ઃ
: ૧૦૭૩
આ સંસારમાં તમે મજાથી નથી રહેતા ને? સંસાર છૂટતે નથી એનું તમને દુઃખ છે ને ? છે જે હોય તે તમે શ્રાવક ! છે. આજે તે તમે બે ચોપડા રાખતા થઈ ગયા. શ્રાવકને ઘેર બે ચોપડા હોય ? . છે આજે એક વેપારી એ મળે કે જેને ઘેર બે ચેપડા ન હોય. મેં એવા વેપારીઓ ર.
જોયા છે જેને ઘેર બે ચોપડા હેય જ નહીં. આજે ચેપડા ન રાખનારા કેટલા ? બહુ છે દુર્દશા થઈ ગઈ છે. છે, જેને આવું વર્તન કરે તે અમને ગમે નહીં માટે તમે સમજુ થઈ જાઓ. રાજના એક અધિકારીને મેં કહ્યું કે આવા ધંધા થાય ?' તે કહે કે “આ સ્થળે બેસવું હોય તે આટલું તે કરવું જ પડે' આવી પ્રવૃત્તિમાંથી કોઈ જેન બાકી નથી. ભગવાને કહ્યું તે મુજબ-પરપ્રવૃત્તિ છોડવી જોઈએ અને ન છૂટે તે દુઃખ તે છે રહેવું જ જોઈએ” આટલું તમે સમજી લો અને તમારા સંતાનને સમજાવી દે. તે = કાલથી બધે સુધારે થઈ જાય ! બધા સારી આરાધના કરી શકે એ માટે તમે આટલે આ માટે ઉપાશ્રય બંધાવ્યું છે. હવે આમાં ભૂલેચૂકે પણ સંસારની પ્રવૃત્તિ ન થવી જોઈએ.
શ્રાવક શ્રાવિકાઓ આજે જીવદયા માટે જાગૃત છે. માટે આજે આટલો પણ ધર્મ જોવા મળે છે. આ ભારત અહિંસાનું રાજ કહેવાય છે અને એમાં સરકાર જ કતલખાના ચલાવે છે. બ્રીટીશના રાજમાં રહેતા એટલા કતલખાના આજની સરકારે ખેલ્યા છે. આજ એક પંખી પણ અહીં જોવા મળતું નથી એટલી કતલ ચાલી રહી
છે. આપણું શ્રાવકો જે તૈયાર થઈ જાય અને બધા સામે વિરોધ કરે તે હમણું કામ { થઈ જાય. આપણે બધા જ શ્રાવકે જે બંધ પાળે તે સરકાર નમતી આવે.'
ભગવાનની આજ્ઞા મુજબનું કાર્ય તે આત્મપ્રવૃત્તિ અને તે સિવાયની પરપ્રવૃત્તિ આટલું સમજીને સારી રીતે તૈયાર થઈને આત્મકલ્યાણ સાધે એ જ શુભેરછા.
(પરમાત્માના શ્રાવકે અને પરમાત્માને સંઘ કંઈ ભાવના ધરાવે છે આ વાતને . A આત્મપ્રવૃત્તિ અને પરપ્રવૃત્તિની સમજ આપવા સાથે-સમજાવતું? પૂજ્યપાદશ્રીજીનું આ છે પ્રવચન વિ. સં. ૨૦૪૦ જે. સુ. ના રોજ દશાપોરવાડ સોસાયટી-પાલડીમાં ‘શણગાર છે છે હોલનાં ઉદ્દઘાટન પ્રસંગે અપાયેલું છે. પૂજ્યપાદશ્રીજીનાં આશયવિરૂદ્ધ કશું છુપાયું હોય ? ઈ તે ત્રિવિધ ત્રિવિધ ક્ષમાપ્રાથ છીએ.
સં-)
છે વિવિધ વિભાગો અને સમાચાર સાથે દર મંગળવારે નિયમિત પ્રગટ થાય છે !
જૈન શાસન (અઠવાડિક )
વાર્ષિક લવાજમ રૂ. ૪૦/- આજીવન રૂ. ૪૦૦/લખે ઃ શ્રી જૈન શાસન કાર્યાલય શ્રી મહાવીર શાસન કાર્યાલય ૪૫– દિગ્વિજય પ્લેટ જામનગર શાક મારકેટ સામે, જામનગર 5.