________________
૧ ૧૦૭૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ભકિત તમારા માટે કરેલી વસ્તુથી કરો કે એમના માટે ખાસ બનાવેલામાંથી કરો ? જેમ અમારા માટે બનાવેલી ગોચરી અમને ન ખયે તેમ અમારા માટે બનેલા (ઉપાશ્રયે કે) મકાનો પણ અમને ન ખપે. ભગવાનની આજ્ઞા સમજાઈ જાય તે કઈ વાંધો ન આવે. તે
શ્રાવક હંમેશા સંયમ લેવાની ભાવનામાં જ રમત હોય. સંસાર છોડવા જ એ છે ઈરછ હોય. અને સંયમ લીધું તેમ તમને સંયમ લેવાનું મન ન થાય તે તમે શ્રાવક 1 કહેવા ઓ ?
તમે ભગવાનની પૂજા કરો, સાધુઓની સેવા ભકિત કરે, વ્યાખ્યાન સાંભળે તે હું પણ તમને સાધુ થવાનું મન ન થાય તે તમને શ્રાવક કહી શકાય ખરા? ભગવાનને ભગત શું કરવા ઈચ્છતે હૈય? એ દીક્ષા લેવા જ ઈચ્છતે હોય અને એ મેળવવાની શકિત માટે જ એ સાધુની ભકિત કરતો હોય.. તમે બધાં આવું માનતાં થઈ જાઓ તો કલ્યાણ થઈ જાય. ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવવાની મહેનત કરવી તે આત્મપ્રવૃત્તિ છે. તે સિવાયના કામ માટેની પ્રવૃત્તિ તે બાહ્ય પ્રવૃત્તિ. જે દ્વારા મેક્ષ છે. મળે તે આત્મ પ્રવૃત્તિ અને જે દ્વારા મેક્ષ ન મળે તે પરપ્રવૃત્તિ તમે બધા સમજદાર ? થઈ જાઓ. તે આ યોગ સફળ બને ! તે પહેલાના શ્રાવકો તે બહુ સમજદાર હતા. મને આજે દીક્ષામાં ૭૯ વર્ષ થયાં અમે છે
સાંજે વિહારમાં મોડા પહોંચીએ અને અંધારૂ થઈ ગયું હોય તે શ્રાવકે પૂછતા કે શું હું “મહારાજ! કેમ આટલું મોડું થયું. ને અમારે કહેવું પડે કે “ધારેલું એના કરતા વિહાર છે લાંબે નીકળે એટલે મોડું થયું છે. અમે ઝડપથી ચાલતા હોઈએ તેય પૂછ કે “આટલુ ઝડપી ચલાય. ત્યારે અમારે કહેવું પડે કે “સાધુ માંદા છે એટલે જલદી પહેચવું છે. આ આજે આવું પૂછનાર કેઈ છે ! સાધુપણામાં રહીને અમે બેટી પ્રવૃત્તિ કરતા હોઈએ તે જ છે તમને પૂછવાને અધિકાર છે. અમે ન સાંભળીએ તે પગલા લેવાનો પણ અધિકાર છે. આ
બીજા પણ અધિકારે તમને આપેલા છે. શ્રાવક તે સાધુઓની માબાપની માફડ કાળજી 8 રાખે. એ માની જેમ સંભાળ રાખે. અને બાપની જેમ ધ્યાન રાખે.
ભગવાનની આજ્ઞા મુજબ પ્રવૃત્તિ કરવામાં સહાયક બને તે જ શ્રાવક અને તેજ શ્રાવિકા. આજની હાલત શું છે ? આજે તે આખે દેશ પાયમાલ થઈ ગયું છે. ગાંધી જેવા ગાંધી રોઈને ગયા. કે મને આવી ખબર ન હતી આજે તે લોક પણ કહે છે શાહ એટલા ચિર છે. તમારામાંથી કોઈ “મારી પાસે આટલા પૈસા છે? એમ કહી શકે? 3 પ્રભુનું શાસન પામનારની આવી હાલત હાય! આજે શેઠ એટલા શઠ તે શાહુકાર છે છે એટલા લૂંટારા છે તેમ કહેવું પડે છે.
અમે તમને બધાને સંયમ જીવનમાં જોવા ઈચ્છીએ છીએ કેકટર માંદાને સારા છે કરવા ઈચ્છે તેમ અમે તમને સંસાર છોડાવવા ઈચ્છીએ છીએ તમને સાધુ થવાની છે ભાવના છે, પણ પામી શકતા નથી માટે તમે દુ:ખી રહો છો ! આવું હું માનું ! !