________________
અપૂર્વ અવસર......
....રખે ચૂકતા
* જતા - લેખ, શ્રદ્ધાંજલિ, શુભેચ્છા તરસ જૈન શાસનના પંચમ વર્ષારંભે પ્રગટ થશે. પરમશાસન પ્રભાવક સિદ્ધાંતરક્ષક શાસનકહીનૂર
પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમવિજયરામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા
શ્રદ્ધાંજલિ વિશેષાંક શ્રાવણ સુદ ૧૭ મંગળવાર તા. ૧૧-૮-૯૪ના પ્રગટ થશે. આ વિશેષાંક માટે પ. પૂ. પરમ શાસન પ્રભાવક આચાર્ય દેવેશ શ્રીજી વિજયરામચન્દ્ર સૂરીશ્વરજી મ.ના જીવન અંગેના લખાણું ૨ થી ૩ ફૂલસ્કેપ પેજમાં લખી મોકલવા છે પૂ.પાદ આચાર્ય દેવાદિ મુનિરાજો તથા ભાવિકે તથા લેખકોને નમ્ર વિનંતિ છે. - આ વિશેષાંક માટે શ્રદ્ધાંજલિ શુભેચ્છક બનવા વિનંતિ, જે નામે વિશેષાંકમાં 8 છપાશે. નામ સરનામા સાથે મોકલવા વિનંતિ.
( ૧ શ્રદ્ધાંજલિ એક પેજ આર્ટ પેપર રૂા. ૨૦૦૦. ૨ એક પેજ ચાલુ રૂા. ૧૦૦૦ . છે કે શુભેચ્છક સહાયક રૂા. ૫૦
૪ શુભેચ્છક રૂા. ૧૦૦
શુભેચ્છા જાહેરાતો-- આ માટે નીચે મુજબ ભાવ છે. છે એક પેજ રૂ. ૧૦૦૦ અડધુ પિજ રૂા. પ૦૦ ૩ પિજ રૂા. ર૫૦ હું ટાઇટલ પેજ-૨ રૂા. ૪૦૦૦ ટાઇટલ પેજ-૩ રૂા. ૩૦૦૦ ટાઇટલ પેજ-૪ રૂા. ૫૦૦૦
આ દરેકને એક વર્ષ (૪૮ અંક) સુધી આ અઠવાડિક મળશે.
દળદાર વિશેષાંક :- આ વિશેષાંક ચાલુ અંક કરતાં ૮ થી ૧૦ ગણો થશે. વિપુલ છે. સાહિત્ય સામગ્રી મળશે. અચૂક આ વિશેષાંક વાંચશો. આ૫ ગ્રહક ન હો તે ગ્રાહક { બની જશો.
મોકલવાનું સરનામું શ્રી જૈન શાસન કાર્યાલય C/o. શ્રીમતી જશમાબેન વી. મેઘજી વી. વેલજી વી. દેઢીયા ન
શ્રી શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર)