________________
૧૦૨૮ :
પૂ. મુનિરાજ ઉપર માછીમારને હુમલા પછી માફી માગી, પંચાસરમાં પૂ. સુ. શ્રી 'બુવિજયજી મ. ના શિષ્ય પૂ. સુ. શ્રી ધ ચંદ્ર વિ. મ. ઉપર માછીમારે હુમલા કરેલ અને તેને સખ્ત વિરાધ થતાં સરકારે તેમાં ધ્યાન દીધું અને પૂ. મુ. શ્રી તથા ગુજરાતના પ્રધાનની હાજરીમાં એ હુલલાખાએ માફી માગી અને ઠાકુર સમાજે આવું નહિ અને તેની ખાત્રી આપી. માછલા પકડવાના
વિધને કારણે આ હુમલા કરવામાં આવ્યા હતા.
י
મધ્યાન્હ ભેાજનમાં ઈંડાને વિરાધ
આ માટે દિલ્હીમાં એક ખાસ સભા મળી હતી અને કેન્દ્ર સરકારને તે અટકા વવા માટે ખાસ ભલામણ કરી હતી.
માટુંગા કિંગ્સ કલ સુબઈ- અત્રે પ. પૂ. વિદ્વાન સુનિરાજ શ્રી અક્ષયવિજયજી મ. ની નિશ્રાંમાં વૈ. વ. ૧૧ના પ. પૂ. આ. ભ. શ્રી વિજય પ્રેમસૂરીશ્ર્વરજી મહારાજાના
* જૈન શાસન ( અઠવાડિક )
ગુણાનુવાદ થયા હતા. ચાર સદ્યા થયા હતા. અગાસી તીથ –અત્રે પૂ.આ. શ્ર વિજય દક્ષસૂરીશ્વરજી મ. ના ઉપદેશથી સંધની તા. ૧૯-૫-૯૧ના સ્થાપના થઈ જૈન શાસ્ત્ર મુજબ પૂ. ગુરુદેવ આજ્ઞા મુજબ ધ'સેવા કરવાના છે. સમાજ સેવા અને રાજ સેવાની વિગતા યુકત નથી
યુવક
હોય
છે ધ
તે માટે સ્વતંત્ર સસ્થાએ તેને જોડવાથી ધર્મ ગૌણુ
સાથે
થઇ જાય
અને
ધર્મ તે નામે બીજુ જ
બની જાય. છે માટે સમાજ રાજકારણુ જોડવા તે ઉચિત નથી.
"
મુંબઇ – શ્રી અનંતનાથ દેરાસરજી ટ્રેસ્ટના ઉપક્રમે પૂ. આ. શ્રી ગુણસાગર સૂ. મ. ની આજ્ઞાંવતી પૂ. સા. શ્રી મુકિતશ્રીજી મ. નાં પ્રશિષ્યા પૂ. સા. શ્રી જયશિતશ્રીજી મ. લિખિત જૈન દન મે સાધના પુસ્તકનું વિમાચન તા. ૨૪-૫-૯૨ ના કરવામાં આવ્યું. આ પ્રસંગે પધારેલાએની ભકિત કેરમશી હીરજી વિકમશી પરિવાર તરફથી કરવામાં આવી હતી.
( અનુસ ́ધાન ટાઈટલ ૨ નું ચાલુ )
જાય છે. ખાકી દુનિયાના પદાર્થોની તૃષ્ણાએ જે હાહાકાર,કળા કેર વર્તાવ્યા છે તે કાના અનુભવમાં નથી, વિષયતૃષ્ણા એ તા વિવેકને જે રીતના દેશવટો આપ્યા છે, મર્યાદાને મારી નાખી છે, લજજાને લજવી છે, નદીના ધસમસતા પુરની જેમ જે રીતનુ પાગલ પશુ' ફેલાવ્યું' છે તેનું વર્ણન થાય તેમ નથી !
માટે આત્મન્ ! પુણ્યયાગે પ્રાપ્ત પ્રજ્ઞાના પ્રકાશમાં વિવેક ચક્ષુ ઉઘાડી, સમ્યગ્ધમ ના હેતુઓની આરાધનામાં લાગી, આત્માની અન’તઅક્ષય ગુણલક્ષ્મીનું ઉપાર્જન કરવામાં સઘળી ય શિકતઓના સદુપયોગ કર...આગેકુચ કર.... સિદ્ધિરાણી વિજયની વરમાળા ધરી રાહ જોતી ઊભી છે.
પ્રજ્ઞાંગ