________________
છે. આ બધી વાત સમજાશે તે ઈન્દ્રિયને જીતવાનું મન થશે. મન એ જ મોટે ( ક્ષાકર-રાક્ષસ છે. તેને અંકુશમાં નહિ લે તે ત્રણે જગતના અને સંસાર રૂપી છે તે ખાડામાં પટકયા વિના રહેશે નહિ.
આજે આપણે ત્યાં બાહ્ય ત૫ હજી ઘણે થતો દેખાય છે, પણ તપ-જપાદિ કરનારા ! 4 મુકિતના હેતુથી જ કરે છે, તેમ છાતી ઉપર હાથ મુકીને કહી શકે ખરા? તમે બધા
ડો-ઘણો પણ ધર્મ કરે છે તે મુકિતમાં જવાની ઈચ્છા છે ખરી? ધર્મને ઉપયોગ છે સંસારની કઈ ચીજ માટે કે દુખના નાશ માટે કરતા નથી તેમ પણ કહી શકે ખરા ? જ સુખી કે દુઃખી એમ જ કહે ને કે, સંસારથી છૂટવા માટે જ ધર્મ કરું છું. સંસારથી આ છૂટવું હોય તે જ મંદિર કે ઉપાશ્રયે આવે તો સાચા છે, બાકી સંસારમાં મજા કરવી છે જે હોય તેને મંદિર-ઉપાશ્રયે આવવાને અધિકાર જ નથી. 8 સંસારના સુખની ઈચ્છા હોય તેને માટે ધર્મ કરે તે તે ઝેર થાય. આટલું સમ- 4
જાવવા છતાં ય સંસારના સુખ માટે જ ધર્મ કરે, પોતાના જ પાપથી આવેલા દુઃખના છે નાશ માટે ધર્મ કરે તે ચાલે ? તમે બધા મનને મનાવે કે- “મારું થઈ મૂરખ થાય છે છે? તું મારી આજ્ઞામાં રહે તે મારું. તારી મરજી મુજબ ચાલે તે નહિ ચાલે” આમ જ મનને બળાત્કારે સમજાવવું છે. મનનું કહેલ કરીએ તે દુર્ગતિમાં જ જવું પડશે. 8 મનનું કહેલ કરીએ તે કયાં જવું પડે? મન તમને શું કહે છે ? સારું સારું ખાવા- 6
પીવાદિનું કહે તે જેમ ભાવે તેમ ખરાબ ખાવા-પીવાદિ મળે તે મન શું કહે? સારામાં જ ૬ સારું ખાવાનું મળ્યું તે ભગવાન કહે છે કે- તે પુણ્યને વેગ છે માટે મળ્યું છે, {
ખાઈ શકે છે તે પણ પુણ્યોદય છે પણ જો તેમાં સ્વાદ કરશો, મજેથી ખાશે 5 છે તે દુગતિમાં જ જવું પડશે. જેથી ખાતાં-પીતાં એવું પાપ બંધાય છે કે, તે પાપ,
સારું સારું ખાવા-પીવાદિ માટે જ પાપ કરાવે છે. તમારું મન શું કહે છે કે- “આના 4 ન કરતાં પણ સારું સારું ખાવા-પીવાદિ જોઈએ, ઘણું ઘણું પૈસા જોઈએ, તે માટે જે કરવું છે છે પડે તે કર. અધમ કરવો પડે તે અધમ કર અને ધર્મ કરવો પડે તે ધર્મ પણ કર !” {
દુનિયાનું સુખ મેળવવું અને મજેથી ભોગવવું તે અધર્મની પ્રવૃત્તિ છે કે ધર્મની છે પ્રવૃત્તિ છે? દુનિયાની સુખ-સંપત્તિ મળે પુણ્યથી પણ મેળવવાની ઈચ્છા શાથી થાય છે
પાપોદયથી જ થાય તેમ ખબર છે? દુનિયાના સુખની અને પૈસાની જરૂર પડે તે પણ 8 પાપોદય છે પણ પુણ્યોદય નથી તે ખબર છે ? સંસારમાં બેઠા છો તે પાપોદયથી કે જ પુર્યોદયથી ઘર–પેઢી, પૈસે-ટકે ખૂબ મળે, તેના ઉપર પ્રેમ થાય તે પાપોદય લાગે છે { કે પુણ્યોદય લાગે છે ?
ઈન્દ્રિયે પાંચે પાંચે પરિપૂર્ણ મળે તે જ આત્મા ક્ષે જાય. આ ઈન્દ્રિયો જરૂરી છે છે છે પણ આપણે અંકુશમાં હોય તે મોક્ષે લઈ જાય, જે તેના અંકુશમાં છે. { આપણે હેઇએ તો ઘસડીને દગતિમાં લઈ જાય. તમારી ઈન્દ્રિયે તમારી પાસે { શું શું કામ કરાવે છે? પાપ વધારે કરાવે છે કે ધર્મ વધારે કરાવે છે ? ભગવાનની = મૂતિ જોતાં આંખ વધારે ચોટે કે કોઈના રૂપ-રંગ જોતાં આંખ વધારે ચેટે ? કેઈનું
*
*
*