________________
અનીતિનું કમાયેલ ખાવામાં આનંદ પણ નથી આવતે ને ? નીતિથી મળેલ સુકે રોટલે છે. ખાનાર સદ્દગતિમાં જાય પણ અનીતિથી લહેર કરે તે કયાં જાય? અનીતિથી મળેલ છે સુખમાં લહેર કરવી તે પહેલા નંબરની બેવકુફી છે ને ?
કમેં આપણે સંસાર પર્યાય પેદા કર્યો છે. આપણને ક્રોધી, માની, માયાવી, લોભી 8 8 બનાવ્યા છે. તેના કારણે ઇન્દ્રિયના પણ ગુલામ બનાવ્યા છે. આજે તમે ઇન્દ્રિયને સદુપયોગ 5 કરે છે કે દુરુપયેગ કરો છો ? આજને મોટે ભાગ કષ્ટ વેઠીને, કલંક વહોરીને પણ ઇન્દ્રિયાને દુરુપયોગ કરે છે. આટલું સાંભળ્યા અને સમજયા પછી આપણે કષાને જીતવા છે, ઈન્દ્રિયોને જીતવી છે. તે માટે મનને સારું બનાવવું છે. મનને શાત્રે ભયંકરમાં ભયંકર ક્ષપાચર રાક્ષસ તરીકે ઓળખાવ્યો છે. આવું મન હોય તે તે સંસાર રૂપી ખાડામાં આત્માને લઈ ગયા વિના રહે નહિ. ત્રણે જગતના લોકોને દુર્ગતિમાં લઈ જનાર મન
છે. આપણે હવે દુતિમાં નથી જવું અને સદ્દગતિમાં જવું છે-આ પણ વિચાર છે? છે જે દુર્ગતિમાં નથી જવું તે દુર્ગતિનાં કારણે સેવવા નથી અને કદાચ કરવાં પડે તે આ દુઃખી હયે કરવાં છે તે પણ વિચાર છે? પૂ. શ્રી આનંદઘનજી મ. શ્રી કુન્થનાથ છે સ્વામિ ભગવાનના સ્તવનમાં કહ્યું છે કે- “મનડું કિમ હી ન બાજે હો કુન્યુજિન” શું છે તે સ્તવન ઘણા બોલતા પણ હશે. આગમ વાંચે તે પણ મન ભટકે તેવું પણ બને ને? છે 6 આજે ધર્મક્રિયા કરતી વખતે તમારું મન સંસારમાં ભટકે છે તે અનુભવ છે ને? છે ( મન સારું નહિ હોય તે સારી પણ ક્રિયા સદ્દગતિમાં નહિ લઈ જાય. સારી ક્રિયા જેમ જ છે તેમ કરે, બાટી ક્રિયા ગોઠવીને કરે, સંસારનું કામ કરતાં ઊંઘ ન આવે, છે ( ધર્મનું કામ કરવા બેસે તે ઊંઘ આવે, સંસારના કામમાં આડી-અવળી વાત ન કરે, છે
અહીં સામાયિકમાં આડી-અવળી જ વાત કરે–આવી રીતે સંસારમાં સાવધ રહે અને 8 ધર્મમાં ગાફેલ બને તે તે અહીંથી મરીને દુર્ગતિમાં જાય તે ના ન કહેવાય. સાધુ છે પણ જે નરકે જઈ શકે છે તે તમારા માટે શું કહેવું ? જે સંસારની વાત બે ઘડીના છે સામાયિકમાં તમે ન કરી શકે તે જીવનભરના સામાયિકમાં અમે કરી શકીએ ?
અહીંથી બધાને જવાનું છે. ભૂલ થશે તેવે જ ટાઈમે જે આયુષ્યને બંધ થશે તે ! દુર્ગતિમાં જ જવું પડશે. દુર્ગતિમાં ગયા પછી ધર્મની સામગ્રી મળશે નહિ. તે લાગે છે ને કે- અહીં ધમ જ કર જોઈએ. સંસારના કામ મજેથી કર્યા તો દુર્ગતિમાં જ છે જવું પડે. સંસારનાં કામ હયાથી થાય નહિ, તે રીતે થાય પણ મજેથી થાય નહિ. છે ભગવાનની આ વાત સમજાઈ છે? સંસારના ભેગ શ્રી તીર્થંકર પરમાત્માને પણ ભેગવવા પડયા છે પણ કેવી રીતે ભગવ્યા છે? ભેગ રોગ તરીકે માનતા. તમે બધા છે ભેગને રેગ તરીકે માને છે ખરા ? તેમાં જરા પણ રાગ ન થાય તેની ચિંતા છે ન રાખે છે ખરા ?