________________
ર શાસન સમાચાર : સમગ્ર જૈન ચાતુર્માસ સૂચી ૧૯૯૨ નું પ્રકાશન અ. ભાટ સમગ્ર જૈન ચાતુર્માસ સૂચી પ્રકાશન પરિષદ મુંબઈ દ્વારા છેલ્લા તેર 8 વર્ષથી સમગ્ર જૈન સમાજના વેતામ્બર મૂર્તિપૂજક, સ્થાનકવાસી, તેરાપંથી અને છે. 8 દિગમ્બર જૈન સમુદાયના ચારેય ફિરકકાઓના લગભગ ૧૦ હજાર પૂજય જેન આચાર્યો B સાધુ-સાધવી એ આદિના નકકી થયેલ ચાતુર્માસે અને સમાજની સંપૂર્ણ ગતિવિધિઓની 8 સપૂર્ણ માહિતી પ્રાપ્ત કરવા માટે વિશ્વ પ્રસિદ્ધ સંપૂર્ણ ભારતના સપૂણ જેન { સમાજની એક માત્ર પૂર્ણ અને પ્રમાણિક “સમગ્ર જૈન ચાતુર્માસ સૂચી ” દર 8 છે વર્ષે દલદાર પ્રગટ થાય છે તે અનુસાર આ વર્ષે પણ સંપૂર્ણ જૈન સમાજની જગ 6 પ્રસિદ્ધ સંપૂર્ણ જૈન સમાજની એક માત્ર પૂર્ણ અને પ્રમાણિક “સમગ્ર જૈન ચાતુ- R $ ર્માસ સૂચી ૧૯૯૨” અને ચાટ પ્રગટ થનાર છે ! { આ માટે આપના ગામ, કબા, શહેર, ઉપનગરમાં જયાં જયાં પૂજય જૈન 8 આચાર્યો, સાધુ-સાધ્વી મહારાજ સાહેબનું આ વર્ષ ૧૯૯૨ નું ચાતુર્માસ નકકી થયેલ છે # હોય તેની નીચે મુજબની માહિતી તારીખ ૩૦-૬-૧૯૯૨ સુધી માં પરિષદના 8 | નીચેના સરનામે મેકલવા નમ્ર વિનંતિ. છે ૧. દરેક માધુ-સાવીઓના ઠાણાઓના નામ ૨. સમુદાય-ગ૭-સમુદાયનું નામ ૩. ચાતુર્માસ
સ્થલનું સરનામું ફોન નંબર આદિ ૪. નવદીક્ષિત સાધુ-સાધ્વીઓના નામ પ. કાલધામ મુ પામેલા સાધુ-સાધ્વીઓના નામ ૬. અધ્યક્ષ માનદ મંત્રીઓના નામ ફોન નંબર આદિ. 4 વિનીત-દીપચંદભાઈ ગાડી અધ્યક્ષ. બાબુલાલ જૈન ઉજજવલ સંપાદક.
સમ્પર્ક સૂત્ર :- બાબુલાલ જૈન ઉજજવલ સંપાદક - ૧૦૫, તિરૂપતી એપાર્ટમેન્ટ, આકુલી કેસ રેડ નં. ૧ કાંદિવલી (પૂર્વ) છે
મુંબઈ ૪૦૦૦૧૦૧. ફોન નં. ૬૮૮૧૨૭૮.
અમદાવાદ રંગ સાગર શ્રી દાનપ્રેમ રામચંદ્ર કનાચંદ્રસૂરીશ્વર જેન પિષધ આ શાળામાં પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સંયમ જીવનની અનુદ- 8 છે નાથે ૧૦મી માસિકતિથિ પ્રસંગે તથા પૂ. સા.શ્રી અનંતદશિતાશ્રીજી મ. ના ૫૦૦ અબે-બે
લની પૂર્ણાહુતિ પ્રસંગે પૂ. પાઇ આ. મ. શ્રી વિજય સેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજાની ! R નિશ્રામા વૈ. વદ ૧૪ ના સ્વાર પ્રવચનમાં ગુણાનુવાદ તથા બપોરે વિજય મુહુતે ૧૦૮
પાર્શ્વનાથ પૂજન શેઠ જગજીવન ત્રિભોવનદાસ તથા દેવચંદ ત્રિભોવનદાસ તરફથી આયોજન કરવામાં આવ્યુ છે.