SearchBrowseAboutContactDonate
Page Preview
Page 866
Loading...
Download File
Download File
Page Text
________________ 400040 3000: 0 ૭ 0 0 oppopoe - 0 O О ॰ О . . O . 0. 0 શ્રી જૈન શાસન (અડવાડિક) 00000000000000000:0 pe L SPE સ્વ પ.પૂ આચાર્યદેવેશશ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ Reg. No. G/SEN-84 ભવને નિર્ગુણ અને મેાક્ષને સગુણ માને તે જ આત્મા વિશુદ્ધ અને, મુકિતને માટે પ્રયત્ન કરે. જન્માદિ ઉપદ્રવાના જ્યાં અભાવ ત્યાં જ સાચુ' અને વાસ્તવિક સુખ છે. પૂજા, સામાયિક આદિ ધર્માનુષ્ઠાના સૌંસાર સુખની લાલસાએ કરવાની ના પાડી કેમ કે એ પરિણામે હિ...સાના પેષક છે. આપણને જેટલેા ઇતર મિથ્યાદૃષ્ટિના ભય નથી તેટલેા ઘરના મિથ્યાસૃષ્ટિના ભય છે. 0000400& શાસ્ત્રથી વિરુધ્ધ એક અફાર પણ ખેલે તે મિથ્યાષ્ટિ જ કહેવાય ! સ'સારનું સુખ ઝેર કરતાં ય ભયંકર લાગે ત્યારે જ સ`સાર ન ગમ્યા કહેવાય. તમે દુનિયામાં બહુ સુખી થાવ તેમાં અમે રાજી નથી પણ તમે ડાહ્યા થાવ, સાચા ) જ્ઞાની થાવ, સાચા સૌંયમી થાવ તે અમને આન થાય. ગમે તેમ કરીને પણ દુનિયાનું સુખ જ જોઇએ' આવી લક્ષણ નથી પણ કલંક છે, ભૂષણ નથી પણ દૂષણ છે. મનાઇશા તે જૈનપણાનુ દ્વિરા બ`ધ કરાવવામાં કે દેવદ્રવ્ય તફડાવવામાં સંમતિ આપનારા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ સૌંધ નથી. પણ જૈનશાસનના લુંટારા છે. એક વેષધારી લુટારા છે. બીજા ગૃહસ્થ લુંટારા છે. એ ચારેય થી સાવધ રહેવુ પડે. ત્યાગના ધ્યેય વિના, એની છાયા વિના એની અપૂર્વાંતાના વર્ણન વિના અમારાથી વ્યાખ્યાન વંચાય તેમ નથી. 0000 પ્રભુ, પ્રભુની મૂર્તિ પ્રભુના મા, પ્રભુનુ પ્રવચન (આગમ) આ બધા ઉપર જેને રાગ નથી, આનિ હાનિમાં જેનો આત્મા કપતા નથી, આના ઉપર આક્રમણ સમયે આ જે આત્માને દુઃખ થતુ નથી તે વાસ્તવિક રીતિએ ધર્મ પામ્યા જ નથી. જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શે' સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ” ફોન : ૨૪૫૪૬ 0 +00000000000:0000:0000006
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy