________________
૯૪૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
અધાં કાજળ ઘેરાં વાદળાં વચ્ચેય, સત્યને એ સૂર્ય' દિવસે દિવસે વધુ ને વધુ તેજસ્વી બનીને પ્રવચનને પ્રકાશ વેરતા જ રહ્ય. એ પ્રકાશના ફેલાવાની સાથે સાથે એ પ્રકાશન પીઠબળે પેાતાને ધર્મ પથ શેાધનારાએ ની સંખ્યાનું પ્રમાણ પણ વધતું જ રહ્યું. એથી સુધારા એ સુ" સામે ધૂળ ઉડાડવાના પ્રયાસેાના પ્રમાણમાં પણ વધારે કરતા ગયા! ધૂળ ઉડાડવાના ધમપછાડા કરતા એ સુધારક માનસને પરિચય પામવા, વાપીથી સુબઇ સુધીના વિહારના ગાળામાં બનેલા કેટલાંક પ્રસ ́ગે ઉપર પણ દૃષ્ટિપાત કરીશું, તા અને એક આછે પરિચય પામી શકીશું.
સુરતથી આગળ વધતુ સકલાગમરહસ્યવેદી પૂ આચાય દેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજા, પૂ. પં. શ્રી પ્રેમવિજયજી ગણિવર, પૂ. મુનિરાજશ્રી રામવિજયજી મહારાજ આદિનું વિહાર વહેણ વાપી સુધી લંબાયું, એટલામાં તે સુધારકેએ એવુ* વિચિત્ર વાતાવરણ ઉભુ કરી દીધું કે જેથી અમદાવાદ બિરાજમાન ગાંભીર્યાદિ ગુણાદધિ પૂજય આચાર્ય દેવ શ્રીમદ્ વિજયમેઘસૂરીશ્વરજી મહારાજાને ય એમ જણાયું કે પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મ. આદિનુ` સુ`બઈ તરફનુ ગમન એમના તથા શાસનના હિતમાં નહિ પરિણમે ! જેથી એ મહાપુરૂષે તાકીદે પાછા ફરવાની સલાહ પણ આપે પણ પૂ. આચાર્ય ધ્રુવે મકકમતા દાખવીને જણાવેલુ કે ‘આપ જરાય ચિંતા કરશેા નહિ. દેવ ગુરૂ ધર્મ'ની કૃપાથી સહુ સારાં વાનાં થઇ જશે.’
વિહારનું વહેણ અ'ધેરી સુધી પહે ંચ્યું, ત્યાં સુધીમાં વાતાવરણે ખ઼ુબ જ ગભીરવળાંક લીધા અને પૂજય આચાર્ય દેવને મુંબઇ લાવવા માટે મહેનત કરનારા સિદ્ધાંત-પ્રેમી વને પણ એમ લાગ્યું કે આ ચાતુર્માસ મુંબઇ ન થતાં અંધેરી થાય એજ વધુ ચેગ્ય ગણાય! પરંતુ પૂજય આચાર્ય દેવશ્રીએ મકમ રહેવાની પ્રેરણા કરીને આગળ વધવાને પેાતાના નિણ્ય જણાવ્યો. લાલબાગમાં થનારા પ્રવેશ-મહાત્સવના કોઇ કોઇ માર્ગ ને કાચના કણેથી ઢાકવાના પ્રયાસ થયા હોવા છતાં એ પ્રવેશ માંગલમય રીતે થઇ ગયા. વિરોધને મળેલી અસફળતાએ સુધારક-વર્ગને અકળાવી મૂકયા અને લ લબાગની વ્યાખ્યાન-સભાને ધાંધલ ધમાલ કરીને ડહાળી નાખવાનો પગલાં એમણે ભર્યા પણ વ્યાખ્યાનની ધારા જયારે ચાલુ જ રહી, ત્યારે સુધારક વગે શ્રદ્ધાળુ શ્રાવર્કના ગળેય પેાતાની વાત ઉતારી અને એ શ્રદ્ધાળુ શ્રાવકે પણ પૂજસપાદ આ. ભ. શ્રીમદ્ વિજય દાનસૂરીશ્વજી મહારાજાને વિનંતી કરવા પહોંચી ગયા કે- ગાડીજી અને લાલબાગ આ ખ'નેય સ્થળે વ્યાખ્યાન ખંધ રહે તે કેમ ? આજે મુંબઇનું વાતાવરણ ખુબ જ ડહોળાયેલુ છે. પ્રવચના બ`ધ રહેશે તે કંઇક શાંતિમય આચાય ધ્રુવે શ્રી રામવિજયજી મહારાજને લાવી આ શ્રાવકાની આપવા જણાવ્યુ`. વાત સાંભળીને પૂજયશ્રીએ સાશ્ચય કહ્યું :
વાતાવરણ સરજાશે.' પૂ.
વાતના ચાગ્ય જવાબ (ક્રમશ:)