________________
વર્ષ ૪ : ક ૩૭ : તા.
૫-૫-૯૨ ૩
ભાવપચાર કરવા મુકામમાં લઈ જાવ. લઈ જઈયે છીયે... લઇ જઇયે છીયે. સાંજે ૪ વાગે ઠલ્લા માત્રુ થયું. કાંઇક સારૂ લાગ્યુ. થે।ડા શ્વાસ વધ્યા. સર્જન અવિ'દભાઇ ડેાકટરે આવી કાડીયેાગ્રામ લીધા તે પણ ચિ'તાજનક લાગ્યું... અ'કલેશ્વર શ્રી સત્ર ખડે પગે ભકિતમાં તૈયાર હતા. ભકિતપરાપણ મુનિ વિક્રમસેનવિજય પૂજ્યશ્રીની સેવામાં ઉપ
સ્થિત જ હતા.
અમે બધા પુણ્યાન દસૂરિ, વીરસેનસૂરિ, અક્ષયસેનવિજય, સાવી વિજ્ઞાનશ્રી આદિ ચતુર્વિધ સંઘ નિર્યામણા કરાવતા, નવકારમંત્ર અને અરિહત અરિહંતની ધૂનમાં પૂજય ગુરુદેવ મસ્ત બની ગયેલ સતત તેએ જાગૃત અવસ્થામાં હતા. ન વિષાદ... ન વ્યથા... ન વેદના બસ પેાતાની પરલેાકની તૈયારીમાં જ મસ્ત હતા. આંગળી વેઢા ૫૨ ફર્યા કરતી હતી.
: ૮૮૭
ઉચવ્યાધિ અને અપૂર્વ સમાધિ વચ્ચે ગુરુદેવ આપણુને સહુને રડતા મૂકી હંસતા હસતા નિાધાર મૂકી ચાલી ગયા. સાંજે ૫-૪૦ વાગે ક્રૂર કાળ કેવા નિય બન્યા શિરચ્છગને છિનવી લીધા! પણ ગુરુદેવ ! તમાએ જ્ઞાનયેાગી બની જિંદગી સુધી જ્ઞાનાપાસનામાં મસ્ત રહ્યા માટે જ સ્વગમનના દિવસ જ્ઞાનપદન... પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણના દિવસે શુ કલ્યાણક ઉજવવા નંદીશ્વર દ્વીપમાં જવાની આટલી ઉતાવળ ! અમારી વિરહ ભૂતાવળને જાણી નહી....રે આપનું અગ્નિસંસ્કારધામ મહાવીરનગર મલ્લુ'. કેવે સુયેાગ સાધી લીધા ! અમેને આપે તે ચિરવિયેાગમાં રાખી દીધા.
સુદ ૧૪ના ૧૨-૩૯ મિનિટે ભવ્ય પાલખીમાં પૂજયશ્રીને બેસાડી, મુ`બઈ સુરતવડોદરા-છાણી-ઇડર-તંત્નાગીરી-ભીવ‘ડી-ભરૂચ-પાલેજ આદિ અનેક સ ટ્વા સ્મશાનયાત્રામાં જોડાયેલ. શ્રી સુરેશભાઈ જશવતભાઈ સુરાણાએ સમર્પિત કરેલ પ્લાટમાં શા, કચ'દ પ્રતાપચ'દ ચાકસીના પરિવારે બાબુભાઇ યુ. ચાકસી ભારતનગર (મુંબઇ) અગ્નિસ સ્કારના લાભ લીધે.
આહ...આંસુ અને ડુસકા ભરતાં ભરત...સૂર્યાસ્તની સાથે શાસનના સિતારા અસ્ત થઇ ગયા. ચતુર્વિ`ધ સૌંધની ઉપસ્થિતિમાં પ્રભુની સન્મુખ દેવવદન કર્યુ... બસ હવે તે એકજ આશા...અરમાન... ગુરુદેવ સ્વર્ગોમાંથી દિવ્યકૃપાની વૃષ્ટિ કરે અને રત્નત્રયીની અપૂર્વ સાધના વડે પૂજય ગુરુદેવની ભદ્ર કરી જીવનદૃષ્ટિ પ્રાપ્ત કરીએ...
પરમશ્રદ્ધ ય ચારિત્ર-ચૂડામણિ, સ્વગીય શ્રીમદ્ રામચન્દ્ર સૂરીશ્વરજી કેા. મે. જૈન સંસ્કૃતિ, જૈન ધર્મ ઔર જૈન સદકા અંતિમ પ્રહરી માનતા હું. આપ શ્રીમદ્ કી વાણી કા મૈં કાયલ હું ઔર સૂરિ પુરંદર દ્વારા અપને જીવન મેં કિયે ગયે કાર્યાં કા પ્રશંસક હું. 'જન પરમાર
(પ્રિયદર્શિ'ની ઈંદિરાજી સ્મૃતિ શ્રદ્ધાંજલિ વિશેષાંક
૧૯૮૭ આદિ કે સ’પાદક) ૩૧૧ રવિવાર પેટ પૂના–ર