________________
આહા!ક્યોધો જીવનજયોત બનાવા ગયી
આ સાંભળતા જ આઘાત અને આંસુના તોરણે બંધાઈ જાય ઉદવેગ અને ઉદાસીનતાથી ઉર ઉદધિ ઉછળી જાય.
અરે. વેદના અને વ્યથા વદન પર ડેકાઈ ગયા વિના ન રહે.
કુરના કાતિલ કાળના પંજાએ પીંખી નાંખ્યા જ્ઞાનગીના જ્ઞાન સાધનામય જીવન ધનને... હયારી કાળ હવાએ બુઝવી દીધી જ્યોતિધરની જીવન જે તને?
સમાચાર સાંભળતા કેઈ જન સાચું માને. વાસ્તવિક્તાને માન્યતા અાપ્યા વિના ચાલે ખરી
એ તિર્ધર હતા પૂજ્ય શ્રાવસ્તી તીર્થોદ્ધારક કર્ણાટકકેશરી સંસ્કૃતવિશારદ કંકણું ઉદ્ધારક આચાર્ય
શ્રીમદ્વિજય ભદ્રકરસૂરીશ્વરજી મહારાજ સાહેબ જેમાં શ્રી ભીવંડીમાં ભીડભંજન પાર્શ્વનાથ જિનાલયની ધામધૂમ પૂર્વક પ્રતિષ્ઠા કરાવી પાલિતાણા-તીર્થમાં ચાતુર્માસ માટે વિહાર કર્યો. વાવ ગામે ફાગણ સુદ ૧૧ના સવારે ઉપાશ્રયમાં જ સ્થડિલ ગયેલ, પગનું બેલેન્સ ન રહેવાથી ગબડી ગયા. ૨ મણકા દબાઈ ગયા, થાપામાં મૂઢમાર વાગે. કઠોરમાં ડો.ને બતાવ્યું, તેઓ કહે હાડકાના ડેકટરને બતાવે. અમે ઉગ્રવિહાર કરી અંકલેશ્વર આવ્યા. સુદ ૧૫ના અગીયાર વાગે દવે હોસ્પિટલમાં દાખલ કર્યા, ૯ દિવસ પગે વજન બાંધી સુવડાવી રાખેલ ધીરે ધીરે ઉપચારથી સારૂ લાગ્યું એટલે ચૈત્ર સુદ ૭ના બ્રીજનગર (અંકલેશ્વર)માં નિવાસસ્થાને લાવ્યા. ગુરુદેવ સ્વયં બેસી શકતા નહીં તેમજ ચાલી શકતા નહીં. પણ આવી વ્યાધિમાં કેવી સમાધિ... દર્શન કરવા આવનાર ભકત ગુરુદેવનું પ્રસન્ન મુખડું જઈ પિતાનું દુઃખ ભૂલી જતા, સહજતાથી બોલતા કેવી પ્રફૂલતા! કેવી પ્રસન્નતા ! સદા પ્રભુ શંખેશ્વરના જાપમાં લીન રહેતા હતા. રૌત્ર સુદ-૧૨ના બપોરના શેડ તાવ આવ્ય, ગભરામણ થવા લાગી, મને બેઠા કરે, મને બેઠા કરે, જાણે પ્રવાસની તેયારી ન કરતા હોય. ડોકટરે ઈ જકશન આપ્યું, રાતના બે-ત્રણ થંડિલ થયેલ ચિત્ર સુદ ૧૩ સવારે તાવ એ છે થયેલ.
પ્રતિક્રમણ, નિત્યદર્શન, ચૈત્યવંદન, સ્તુત્ર પાઠ આદિ કુતિપૂર્વક કર્યું. પછી માત્રુ બંધ થયું, ગભરામણ થવા લાગી એટલે ડોકટરને બોલાવ્યા. એમને વિશેષ ચિંતાજનક સ્થિતિ લાગી એટલે નરેન્દ્રભાઈ ડોકટરને બોલાવ્યા. લેહીને રીપોર્ટ આવ્યું તે ડાયાબીટીશ વધેલું લાગે. તેમજ લે પ્રેસર થવાથી અને માત્રુ બંધ રહેવાથી ફેટે પડાવા બપોરે પોણા બે વાગે લઈ ગયા હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલુ કરી. ગુરુદેવ કહે મને