________________
હાલ હ જ હા હા હા --હા હા હા હાજર
સુરિરામચંદ્ર ગુણ ગીત નહહ અહહ ના હા હા હા હાજર
રાગ : પ્રભુજી ! મુજ અવગુણ મત છે ! ગુરૂજી ! વિનતિ મોરી એક માન, ક્યાં છે તું દે તેનું જ્ઞાન ગુરૂજી... અર્થ કામના ખાળ કુવેથી હાથ ગ્રહીને ઉÍર્યા અંત સમયે કેમ ભૂલ્યાં અમને, ગુણનિધિ તું ગુણખાણ... સાધુતણ વેશે કેઈ ફરતાં, દેશના બદલી રાજ, દીવાદાંડી જવલંત બની તે, તાર્યા અમ ભવ-. સદ્દગુરૂ રથ બની આશ્રય દે મુકિત મારગ સત્યવાહ, લેશું હવે અમે શરણું કોનું? ભાવ મારગ અજાણ શાસનના ગગનાંગણ માંહિ દીપે પ્રતાપી સૂર્ય, જે ખરે તારે તે યાદ કરે કેઈ, તું તે ખર્યો જગ-ભાણ... ચંદ્રકલંકી” તું “અકલંકી”, “રામ અન્યાયી' તું “યાયી', સતી સીતા તેણે વનમાં મૂકી, દયા અમારી તું અણ... સૂરજ રમતે પર દિવસે, રાતમાં ચંદ્ર વિલાસી, રામચંદ્ર ગુરૂ નિશદિન ઝળકયાં ત્રિભુવનમાં જસ ગાન... ચાવી ભરે તે ટકેરાં કરતી, દુનિયાની ઘડીયાળ, પ્રહરી બની તે નિત્ય જગાડી, કરાવ્યું આત્મ-ભાન ખુણે રહે કે સમતા સાધે, જગ વચ્ચે કે” સંગ્રામ, સત્યની ખાતિર ખૂબ લડયા તેએ, સાયાં સમાધિ પાનભકતજને પર નેહ ન ધાર્યો, દુર્જન પર નહિ , તેષ શેષ વિણ મજેથી ભેગ્યાં, માન અને અપમાન... સૂરિ ઘણેરાં જગમાં જેયા, ભાવસૂરિ તું અને રે, તીર્થપતિની સ્મરણા સાથે કર્યું મહા પ્રયાણ.. જબ તમે મુકિત વરશ ગુરૂજી, અંગુલી ધરશું તારી, શાશ્વત સુખના ભકતા બનશું, એ તુજ સાચું ગાન.
રચયિતા મુમુક્ષુ. રાજેશ એસ્તવાલ
સેલાપુર (રામચરણરજ)