________________
સાધુ-સાધ્વીને નિત્ય પાળવા જેવી નવ બ્રહ્મચર્યની વાડા
૧. જે સ્થાનમાં સ્ત્રી, પશુ અને નપુ′સક હેાય ત્યાં વસવું નહિ. ૨. સ્ત્રી સાથે કથા ડેરવી નહિ. સ્ત્રી સબંધી કથા કરવી નહિ, સ્ત્રી સાથે એકલા વાત કરવી નહિ.
૩. સ્ત્રી
આસન પુર બેઠી હેાય તે આસન પર સાથે બેસવું નહિ, તેના ઉઠી ગયા પછી પણ તે આસન પર બે ઘડી સુધી બેસવુ નહિ.
૪. સ્ત્રીના કાઇ પણ અવયવ ઉપ૨ તાકીને જેવુ નહિ સામાન્ય રીતે જોવાઇ જાય તે દિષ્ટ પાછી ખે`ચી લઇ તે અવયવની સુંદરતા સબધી ચિંતવના કરવી નહિ.
૫. દુ'પતિની કામ વિકરાદિ જન્ય વાત જે આરડાની પડખેના ઓરડામાં થતી હોય તેવા એરડામાં સૂવુ` કે બેસવુ' નહિ અને સાંભળવી પણ નહિ.
૬. અગાઉ સાંસારિક સુખ વિલાસ ભોગવ્યા હેય તે યાદ લાવવા નહિ,
૭. સ્નિગ્ધ માદક વસ્તુ ખાવી નહિ, અવિકારી ખાચક લેવા
૮ અવિકારી ખારાક પશુ અધિક ખાવા નહિ, ફકત શરીર ધારણ સારુ નિર્વાહ પુરતે જ લેવે.
૯. શરીરની વિભૂષા કરવી નહિ.
વિશેષ જયણા
૦ સ્ત્રી તે સાધુના જીવનમાંથી ભૂલાઈ જ જવી જોઈએ.
• જીવની સ્ત્રી ન જ જોવાય, પણ સ્ત્રીના ફોટા કે ચિત્ર પણ ન જોવાય.
• ગોચરી પાણી જનાર સાધુએ ગાચરી પાણી લેતાં સ્ત્રી સામે ન શ્વેતાં વહેરવાની વસ્તુએ સામે જ જેવુ.
૦ સ્ત્રી રસ્તામાં પચ્ચક્ખાણુ માગે તે ન અપાય, કાંઇ પૂછે તે ત્યાં ઉભા ન રહેવું કે જવામ પણું ન આપવા.
૦ સ્ત્રી કે સા།જી મ. સા.ને સાધુએ નેટ કે પુસ્તકની આપ લે કરવી નહિ. • કદાચ પચ્ચક્ખાણ આપવું પડે તે પણ નીચું મુખ રાખીને આપવું.
(સાધુ ભગવંતે સાધ્વીજી અને સ્ત્રી માટે સમજવુ,
સાધ્વીજી ભગવતે સાધુ તથા પુરુષ માટે સમજવુ'.)
વિવિધ વિભાગે અને સમાચાર સાથે દર મગળવારે નિયમિત પ્રગટ થાય છે
જૈન શાસન ( અઠવાડિક
વાર્ષિક લવાજમ રૂા. ૪૦/લખા : શ્રી જૈન શાસન કાર્યાલય
૪૫– દિગ્વિજય પ્લોટ જામનગર
આજીવન રૂા. ૪૦૦/શ્રી મહાવીર શાસન કાર્યાલય શાક મારકેટ સામે, જામનગર