________________
૮૭૮ ?
: જૈન શાસન (અઠવાડીક).
પોતાના ગણાતાથી પણ ઉન્માર્ગનું-મિથ્યાત્વનું પોષણ ન થઈ જાય અને કરે છે, સડી ગયેલા અંગને કાપવું જરૂરી લાગે તે કાપી નાખવાની જેમ, જરા પણ નહિંમત થયા નથી. કેમ કે, પૂજ્ય શ્રી માનતા કે
મિશ્યામતિ ગુણવર્ણને, ટાળો ચણે દોષ, ઉન્મારગ ધુણતા હોવ, ઉન્મારગ પિષ.”
આવા સિંહના બચ્ચાની ખ્યાતિને વરેલા કેઈપણ આત્મા, સિંહના ચર્મમાં છુપાયેલ શિયાળીયાઓની લારીઓમાં જરા પણ મૂંઝાય ખરા ?
આ મહાપુરુષને પામેલા. સમજેલાની, કેઈ પણ મન-વચન કે કાયાની પ્રવૃત્તિ એવી તે ન જ હેવી જોઈએ કે જેથી જાણતા કે અજાણતા પણ “ઉમાગ દેશક અને સન્માર્ગનાશક બને. માન-પાનાદિ એષણ કે લેકટેરીમાં તણાઈને પણ જે તેવી પ્રવૃત્તિમાં ખેંચાઈ–પાઈ જાય તે બેધડકે કહેવું પડે કે, “આ મહાપુરુષના પડખા સેવવા છતાં પણ તેઓ નથી તે વાસ્તવિક રીતે આ મહાપુરુષને પામી શક્યા કે નથી તે સમજી શકયા. એક વાત તે નતમસ્તક સહુ સુજ્ઞજનેને પણ કબૂલ્યા વિના છૂટકે જ નથી કે- “આ મહાપુરુષની સઘળી ય શકિતઓનો પૂર્ણ લાભ લેવામાં પાછળના લેકે ઊણા ઉતર્યા છે. બાકી જે તેઓશ્રીજીની સઘળીય શકિતઓને લાભ લેવા હેત તે શાસનની જે જાહેજલાલી થાત અને સમુદાયની જે શાન વધતા જેથી ઈતિહાસ જુદે જ રચાત.
પૂર્વના સુગહીત નામધેય પૂર્વજોની પ્રામાણિક પરંપરાના પગલે ચાલી, વડીલેની વફાદારીનું અને પિતાના ઉપર મૂકેલી જોખમદારીઓને–ખમીરી, ખુમારીથી યથાર્થ વહન કરી, ભાવિ પેઢીને જે અનુપમ આદર્શો આપીને ગયા તેને જ અનુસરવું તે જ આ ' પુણ્ય પુરુષ પ્રત્યેની સાચી વફાદારી છે, સાચી કૃતજ્ઞતા છે, શ્રધાંજલિ છે.
શુદ્ધ પ્રરૂપક ગુણ થકી, જે જિનવર સમ ભાખ્યા રે આ શાસ્ત્રોકિતનો સાક્ષાત્કાર તેઓશ્રીજીના જીવનમાં સી કેઈ પુણ્યાત્માઓને થયે છે. આપણે આપણી ખામીને જોઈ, તેને સુધારી, “શુધ્ધ પ્રરૂપકતા' ગુણને પણ જીવનમાં જો અંગીકાર કરીએ તે પણ આમને પામ્યાને-સમજ્યારે કાંઈક આંશિક આત્મસંતે પણ અનુભવીએ. સૌ કઈ વાચકો કમણ કમ આ ગુણના પણ પ્રેમી બની, મોક્ષમાર્ગના સાચા આરાધક બની, આ યુગ પુરુષની–બધા જ જીવો વહેલામાં વહેલા સંસારથી છુટી, સાધુપણું સ્વીકારી, આજ્ઞા મુજબ અપ્રમત્તપણે આરાધી, મોક્ષને પામે તે ભાવનાને પણ વધાવવા જેટલી ગ્યતા કેળવીએ તે જ અભ્યર્થના.
હે પરમકૃપાલે ! એવી દિવ્ય આશિષ અમ જેવા અબુધ નોંધારા ઉપર વરસાવે કે જેથી આપના માર્ગને અખંડિત રાખવાનું પણ બળ મલી રહે.