________________
( અનુસંધાન ટાઈટલ પેજ ૨ નું ચાલુ ) સફળ-સાર્થક છે તેમ માને. દ્રવ્ય ભક્તિ કરતાં કરતાં તે પરમતારકની આજ્ઞા મુજબની ? ભાવભકિત કયારે કરું તે મને રથમાં રમતે જ હોય.
આ ચારે ગુણને પામેલે કે પામવા માટે ઉદ્યમિત આત્મા શ્રી જૈન શાસનના છે સારને પામેલો છે. તે દ્વારા પોતાના આ મનુષ્ય જન્મને સાર્થક કરે છે અને ભાવભકિત પામી પોતાના આત્માની અનંત-અક્ષય ગુણલક્ષમીને ખીલવી સ્વયં પૂજ્ય બની જાય છે. હું સૌ પુણ્યાત્માઓ આવા ભગવદ્દભાવને ભજનાર બને તે જ મનોકામના.
–પ્રજ્ઞાંગ
ઃ શ્રાદ્ધ પણાના કર્તવ્યો ? वां द्या स्तोर्थकृतः सुरेन्द्रमहिताः पूजां विधायामलां । - सेव्याः सन्मुनयश्च पूज्यचरणाः श्राव्यं च जैनं वच ।।
सच्छीलं परिपालनोयमतुलं कार्यं तपो निर्मलं ।
ध्येयां पंचनमस्कृतिश्च सततं भाव्या च सद्भावना ।। - સુરેન્દ્રો વડે પૂજાયેલા એવા શ્રી તીર્થકરદે વંદવા યોગ્ય છે, તેઓની તેઓ છે 8 જેવા જ થવા માટે આજ્ઞા મુજબ વિશુદ્ધ પૂજા કરીને, પૂજ્ય એવા સદ્દગુરુઓની 8
સેવા કરવી જોઈએ, તેઓના શ્રી મુખે “સંસારની અસારતા, સંયમની સુંદરતા, મોક્ષની છે મનોહરતાને ” સમજાવનારા શ્રી જિનવાણીનું શ્રવણ કરવું જોઈએ, મન-વચન-કાયાની છે વિશુદ્ધિપૂર્વક નિર્મલ શીલ પાળવું જોઈએ, સઘળાં ય કર્મોથી મુક્ત થવા નિર્મલ એ છે
વિવિધ પ્રકારને ઘણે તપ કરવો જોઈએ, ચીપૂર્વના સાર સમાન શ્રી નમસ્કાર મહાછે મંત્રનું ધ્યાન ધરવું જોઈએ અને સંસારથી વિમુખ કરનારી તથા ધર્મની સન્મુખ છે
કરનારી અનિત્યાદિ બાર અને મેગ્યાદિ ચાર ભાવનાઓ આખા ભવનો વહેલે નાશ થાય છે તે હેતુથી હમેશા ભાવવી જોઈએ.
શ્રી જિનધમ શું ? जिनबिम्बार्चनं सेवा गुरूणां प्राणिनां दया ।
शमो दानं तपः शीलमेष धर्मो जिनोदितः ।। શ્રી જિનબિંબની પૂજા કરવી, સદ્દગુરુઓની સેવા-ભકિત કરવી, પ્રાણિઓને વિષે 8 દયા રાખવી, શમ–ઉપશમ પામવું, દાન, તપ અને શીલની શકિત મુજબ આરાધના છે કરવી. આ જ શ્રી જિનેશ્વર દેવાએ કહેલે ધર્મ છે.