________________
૮૬૮ :
સુકિત થાય. આવી ભાવનામાં રકત બની તપને સફળ કરે તે ભાવના છે.
તપ કેમ કરવાના છે ? આત્મા સ’સા ૨માં ફસાઇ ગયા છે તેનાથી છૂટા કરવા કરવાના છે. ભગવાનની આજ્ઞા મુજબ તપ×ચર્યા કરી તા કામ થઈ જાય. ધર્મ વિના કશુ જ કરવા જેવું નથી, આવી ભાવનામાં રકત બના તા કામ થઈ જાય. આ રીતે આજ્ઞા મુજબ તપ કરી વહેલામાં વહેલા મુકિતપદને પામે તે જ ભાવના સાથે પૂર્ણ કરવામાં આવે છે.
રાજાત હત્ય.. પુસ્તક પહોચ્
ચંદ્ર જ્યાત સુવાકય સ’ગ્રહ–લે. સુ. શ્રી ચંદ્રશેખર વિજયજી મ. કુલસકેપ ૧૬ પેજી ૩૪ પેજ સુવાગ્યેા છે.
પદ્મ પરિમલ સંગ્રાહક પ્ર. હીરાચંદ લુખાજી પર- મણીમહલ ૧-લે માળે વી.પી. રાડ સી. પી. ટે ક મુ`બઇ-૪ ક્રા. ૮ પેજી પેજ ૯૬ ૧ આદિથી ૬૩ ક્રમ સુધી તે તે સખ્યા મુજબ વિગતા છે જાણવા ચૈગ્ય માહિતી વિ.ના સ’ગ્રહ છે બ'ને પુસ્તકના ગેટ. અપ પ્રિન્ટી'ગ ટાઇટલ વિ. આકર્ષીક છે.
પ્રાથના
સુખ કરતાં પણ દુ:ખ માહે, મારી મતિ સારી રહે, પ્રભુ તે' એમ માનીને દુ:ખ મને આપ્યુ. ભલેને દુ:ખમાં મતિ મારી હવે સારી રહે એવુ તું કરજે,
પ્રભુલાલ દોશી
: જૈન શાસન (અઠવાડીક)
શાસન સમાચાર રાજકોટ-અત્રે વમાનનગરમાં પૂ મુ શ્રી લાભ વિ. મ. પૂ મુ. શ્રી જિનસેન વિ. મ.ની નિશ્રામાં નિર્મળાબેન કાંતિલાલ કાઠારી તરફથી શાશ્વતી એળીનુ આરાધન થયું. પૂ. સુ. શ્રી રત્નસેન વિ. મ.ના પ્રવચના થયા હતા દર રવિવારે જાહેર પ્રવચન થતા, રી, સુ. ૧૩ના સવારે શૈત્ય પરિપાટી અને ખપેારે ૩-૩૦ વાગે
પ્રભાવક
કરુણા મૂર્તિ ભગવાન મ.ના વૈજ્ઞાનિક સદ્ધાંત એ વિષય ઉપર પ્રવચન થયું. ત્રણ
ઉપર નિબંધ સ્પર્ધા રાખેલ જેમાં ૨૫૧, ૧૫૧, ૧૦૧ એમ પ્રથમ ૩ ઈનામ આપવામાં આવેલ હતા. સિરાહી આખુ દેલવાડાના ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પુખરાજજી સિધી અવસાન પામ્યા છે તેમણે દેલવાડા તીનેા વહિવટ સારા ચલાવેલ તથા જૈન શાસનના કાર્ટીમાં અગ્રતાભર્યો ભાગ ભજ
વતા હતા.
શખેશ્વર-પુણ્યધામ સૂર્ચિ રામ. એ. પ્રકાશનનુ વિમાચન ચૈત્ર સુ. ૧૫ શુક્રવાર તા. ૧૭-૪-૯૨ના સવારે ૧૦ વાગ્યે દેવાંગ ગૃપ દ્વારા કરવામાં આવેલ સમથ લેખ કેાની શૈલીમાં લખાયેલા. આ પુસ્તકનું સંપાદન પૂ. સુ. શ્રી દિવ્યભૂષણ વિજયજી મ એ કર્યુ છે. વમાચન ગુરુ ભકત વૈદ્યરાજ શ્રી ભાસ્કરભાઈ હાર્ડિકરના હસ્તે કરવામાં આવેલ.