________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg. No. G/SEN 84 ર૦૦૦૦૦૦૦૦૦૦
WUNSRUHE
\dષ્ટ સ્વ પ પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ||
૦
૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦
૦
૪ ૦ ધર્મનાં ફળ પરોક્ષ માને અને ધનનાં ફળ પ્રત્યક્ષ માને તેનું નામ નાસ્તિક ! છે . જે આત્માએ, આ માને ઉધાર કરવા માગતા હોય છે. તેઓ હંમેશા સત્યને ૪
સમજવાની કોશિશ કરતા હોય છે. છે . પૂર્વના દેષથી સારી વસ્તુને પણ દોષિત કરવાની બુદ્ધિ હોય, ત્યાં તે સંઘનું લીલામ છે. આ 3 . દીક્ષા એ દુનિયાની રક્ષક છે. દીક્ષાના વિરોધીઓ એ દુનિયાના ઉઠાવગી છે. ૨
આગમની આજ્ઞાને આધીન વર્તવું, એ જ સ્વતંત્ર થવાને સાચે રાજ માર્ગ છે. ૦ શાસન ઉપર થતા આક્ષેપ-વિક્ષેપને યુકિતથી દૂર કરી અને સુંદર રાખવાની કાળજી ! 9 રાખે. સચ વસ્તુ ઉપરનું આક્રમણ ખસેડી–તેને દેદીપ્યમાન રાખે એ પ્રભાવક. 9 Q. જેની આજ્ઞા માનવી નહિ તેના અનુયાયી હોવાને દાવે કર-એ પ્રામાણિકતા 0 0 નથી, પણ ચેકની દાંભિકતા છે. 0 શાસનરસિક દરેક આત્માની ફરજ છે કે “ભગવાનની આજ્ઞામાં જ સર્વસ્વ માની, 0
તેના રક્ષણ માટે પિતાપણાનું સમર્પણ કરી દેવું.' Qજે છોડયું એનું મંડન કરે, એ નાસ્તિક જ છે. સંસાર છોડ્યા પછી સંસારના છે 0 મંડનની વાત, એ નાસ્તિકતા છે. 0 ભણવાથી દુનિયાના પદાર્થો પ્રત્યેનું મમરવ વધે તે અજ્ઞાન છે. છે . કેવળ માન-પાન, ખ્યાતિ, પૂજા, પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિ માટે શ્રી જિનેશ્વરદેવના છે & માર્ગની દેશના દેનારા, એ શ્રી જિનેશ્વરદેવના શાસનના સાચા સાધુ નથી. કારણ કે
કે, તેઓએ ભગવાનની આજ્ઞા કરતાં પણ પોતાપણું આગળ ધર્યું છે. છે . હિત બુદ્ધિથી સત્યનું પ્રકાશન કરવામાં જ આત્મશ્રેય સમાયેલું છે. આ સત્યવસ્તુના છે તું પ્રકાશનથી કેઈએ જરા પણ મૂંઝાવું ન જોઈએ.
૦
o
o
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર રટ (લાખાબાવળ) C/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠ સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફેનઃ ૨૪૫૪૬