SearchBrowseAboutContactDonate
Page Preview
Page 773
Loading...
Download File
Download File
Page Text
________________ વજ(અમૃતસૂરીવરજી હુજની તંત્રીઓ: હિet/ર દેૉપ્ટરેક ૨૪. ૨૦૧૪+જરૂર8, 22131 AYY NOTEBOL BRL *ચંદ મેઘજી ગુઢક્ત = ( ઈ). હેમેન્દ્રકુમાર મનસુખલાલ જાહ છો; 112101 . . - ( અઠવાડિક ) आज्ञारादा विरादा च. शिवाय च मवायच (૧૩૦૪). અજાચક ૨૬મી ઢ૬/ (જa) છેવર્ષ ૪] ર૦૪૦ ચૈત્ર વદ-૧૧ વાર્ષિક લવાજમ રૂ. ૪૦ ] મંગળવાર તા. ૨૮-૪-૯૨ [અંક ૩૬ ! [આજીવન રૂા. ૪૦૦ પ્રશંસા અને અનુમોદનાને ભેદ સમજે ? –પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! આ વખાણ તેનાં કરો કે જે વખાણવા યોગ્ય હોય, ચોરટાઓ ઘણાએ હુંશીયાર હોય છે. છે પણ એની હુંશીયારી વખાણાય? ઉન્માર્ગગામી, એ ભલે સારો વકતા હેય છે પણ તેનું વકતૃત્વ વખાણું? વખાણીએ તે ભેળાઓનું ટોળું જાય કયાં? ઉન્માર્ગે ચઢી જાય. ઉભાગની આ પરંપરા વધે. હદયમાં એમ થાય કે એનું વકતૃત્વ અનુપમ છે, પણ એ ચીજ કચરામાં પડી છે. જો આવું વકતૃત્વ ધર્મના અથિમાં, મોક્ષાર્થિમાં હોય તે કેવું સારું? પણ 8 મોઢેથી તે કંઈ જ ન બેલાય. એમ છતાં એના ગુણ બેલવા જ હોય તો એના દેષ માં કઈ ન ફસાય તે રીતની તેની ઓળખાણ સર્વના હિત માટે કરાવવી જ જોઈએ. ૧ વારાંગનાની સુંદરતા વખાણવી હોય તે એનાથી થતી હાનિઓ પણ બતાવવી જ જાઈએ. માત્ર સુંદરતાનાં વખાણ કરે એ વાત જુદી પણ જો એમાં વારાંગનાનું નામ 8 લાવવું હોય તો એની ભયંકરતાથી સાંભળનારને સાવચેત કરવા જ જોઈએ અને A સમજાવવા જોઈએ કે એને વારાંગનાને આધીન થનારાઓની હાલત ઘણી જ ભયંકર હું થાય છે. એમ કહેવામાં ડેફેમેશન કેસની બીક લાગતી હોય તે મૂંગા રહેવું. હું છે તે ગુણને રાગી, ગુણને રાગી, એમ કહ્યા કરે, એ તે પાગલ જેવી વાત થઈ. ગુણનો રાગી, તે ગુણને પ્રશંસે કે જયાં દોષની છાયાએ ન હોય, છાયાએ ન છે આવે એની કાળજી રાખે. જે ગુણની પ્રશંસામાં દોષ આવે અને દુનિયા ઉધે માગે છે
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy