________________
થd]]
जिनशासनस्य सारो, जीवदया निग्रहः कषायाणाम् ।
साधर्मिकवात्सल्यं, भक्तिश्च तथा जिनेन्द्राणाम् ।। જીવદયા, કષાયે નિગ્રહ, સાધર્મિકનું વાત્સલ્ય અને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા આ મુજબની ભકિત, આજ શ્રી જિનશાસને સાર છે. ૨ ચૌદસે ચુમ્માલીસ ગ્રન્થના રચયિતા સૂરિપુરંદર પૂ આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી ઇ મહારાજાએ શ્રી ધર્મબિન્દુ ગ્રન્થમાં એક લેકમાં કેવા ઉમદા માર્મિક વાત કરી છે. છે છે તેમાં જે દરેક ભવ્યાત્મા શકિત મુજબ ઉદ્યમિત બને તે મુક્તિ લેશ પણ છેટે નથી. છે.
આખું જગત જીવમય છે. ચૌદ રાજલોકનો એક ભાગ એ બાકી નથી કે જયાં છે જીવોની ઉત્પત્તિ અને નાશ ન થયો હોય. આવી રીતના જાણનાર અને સહનાર આત્મા છે. સમજે છે કે, જીવન ખરેખર રક્ષા કરવી હોય તે સાધુ ધર્મને જ સ્વીકાર કરવો છે જોઈએ. સાધુ થનાર આત્મા જ ચોદે રાજકમાં અમારિની ઉદઘોષણા કરાવે છે. માત્ર જીવના પ્રાણુને નાશ કરે તેનું નામ હિંસા નથી પણ પોતાના મન-વચન કે કાયાના યોગથી કેઈપણ જીવને જરા પણ પીડા થાય. મનદુઃખ થાય તેમ ન થાય તેવી રીતના છે વર્તન કરવું તે જ જીવદયાનું યથાર્થ પાલન કરી શકે.
પાંચે ઈન્દ્રિયોના વિષયેનો મજેથી ભગવટે કરનાર આભા વાસ્તવિક દયા પાળી છે શકે નહિ. વાસ્તવિક દયાનું પાલન કરવા કષાયોને કાબૂમાં રાખતા શીખવું જોઈએ. જે છે આમાના હૈયામાં વિષય-વાસના કુદાકુદ કરતી હોય તે આત્માઓ કષાયનાં રમકડાં જ છે છે. જીવદયાનું ૫ લન કરવા માટે કષાયે કરૂણ અંજામ જાણી-નિહાળી તેનાથી 8 દૂર રહેવું જરૂરી છે. તે માટે વિષયોના ભયંકર વિપાકો વિચારી તેને શકય ત્યાગ ૧ કરવા અને તેનાથી સંપૂર્ણ વિરામ પામવા પ્રયત્નશીલ બનવું જોઈએ. - જે આત્મા સઘળાય જીવોને પિતાના આત્મા સમાન માને તે આત્માના હૈયામાં છે સાધર્મિક પ્રત્યે વાત્સલ્ય હોય જ. તે પોતાની શકિત પ્રમાણે સાધમિકેની ભકિત કર્યા જ 8. કરે. સાધર્મિકોને ધર્મમાં જોડવા, સ્થિર કરવા, સીદાતા હોય તે સહાય કરવી. ધર્મ માર્ગમાં તે છે વધુને વધુ આગળ વધે તેવી અનુકૂળતા કરી આપવી તે પણ સાધર્મિક પ્રત્યેનું વાત્સલ્ય છે. 4
આ બધું બતાવનાર શ્રી અરિહંત પરમાત્મા જ છે માટે તેમના ઉપકારને તે 8 યાદ કર્યા વિના રહે જ નહિ અને તેમની ભકિતમાં જે કાંઈ દ્રવ્ય વપરાય તે જ
| ( અનુસંધાન ટાઈટલ ૩ ઉપર )