________________
૮૩૮ :
સસલાની Àાભા અને સલામતી સિંહને સમર્પિત બનવામાં જ છે, સસલું શસ્ત્રે ન આવે, એથી કંઈ સિંહનું સ્વમાન ઘટી જતું નથી. પણ સસલાને સલામતીને પાઠ ભણાવવા માટે પણ કદીક સિંહને સામા સાદ નાખવાની ફરજ અદા કરવી પડે, એને આશ્ચર્યની ઘટના ન ગણવી જોઇએ. આ દૃષ્ટિએ વિચારશેા, તે મારે માટે પણ એક પડકાર ફેકવાની પળ તમને પાકી ગયેલી જણાશે '
નિઝામે પ્રશ્ન-સૂચક નજરે વજીરની સામે એયુ'. વાતને પાંમી જતા વજીરે કહ્યું "હા, આપ શું કહેવા માંગો છે, એ હું મારી નાચીજ-બુદ્ધિથી બરાબર સમજી શકું છુ'. ગાદાવરીની ગેાદમાં લપાયેલે પેલે પાજી-ખાજી આપની આંખમાં ખૂંચી રહ્યો છે. એટલુ પણ જો કળી ન શકું તે હું વજીર શાને ? આપ આજ્ઞા કરો એટલી જ વાર છે. વફાદાર. સેના તે હરઘડી સામના કરવા તૈયાર જ છે. ગોદાવરીના એ ગીધડાને પકડવા જતા તે વચમાં કેટલાય કાગડાએ સામેથી આવી આવીને આપણી કેદમાં પૂરાઈ જશે. માટે લાભની આ લડાઇમાં જરાય મેાડું કરવા જેવુ નથી.
બાજીરાવના બળના પૂરા ખ્યાલ ન તે નિઝામને હતા, કે ન તા વજીરને હતા. એથી ઝાઝી દીર્ઘદૃષ્ટિ ઢોડાવ્યા વિના જ યુદ્ધના નિર્ણય લેવાઇ ગયા. દિલ્હીના દરખાર સમરાંગણના સાદોથી ગાજવા માંડયા અને આંગળીના વેઢે ગણી શકાય એટલા ટુંકા દિવસેાંમાં દિલ્હીપતિ નિઝામ ગાદાવરીની એ દિશા ભણી યુદ્ધ—પ્રયાણ કરી ગયા.
荆
: જૈન શાસન (અઠવાડીક
યુદ્ધ-પ્રયાણની આ વાતા બાજીરાવના ગુપ્તચરાથી અજ્ઞાત ન રહી શકી, યુદ્ધપ્રયાણના ત્રીજી-ચેાથે દિવસે જ ખાજીરાવ પેશ્વાના દરબારમાં નિઝામની આ નાગાઈ ચર્ચાને વિષય બની ગઇ. તારાજી હેરીનૈય આજીરાવ પેાતાની અણનમ−ટેકને ટકાવી રાખવામાં રાજી હતા. દીર્ઘ દ્રષ્ટિથી લાંમાચાડ વિચાર કર્યાં બાદ એવા યુદ્ધવ્યૂહ નક્કી થયે કે; જેમાં શસ્રો ચલાવવાના વખત આવે; તેા ય હતાશ-ભગ્નાશ મુસ્લિમ-સેના જ એને ભાગ અને અને મરાઠા રાજયની મહત્તાને ઉની-આંચ પણ ન આવે !
નિ
બાજીરાવ પેશ્ર્વાનુ` મત્રીમ'ડળ એવા ય પર આવ્યું કે, અનાજ-પાણીને પુરવઠા બરાબર એક આપણે ઘરને સુરક્ષિત સુરક્ષિતતાને વધુ સુદૃઢ બનાવવા માટે રાજયના કિલ્લાને તાતિંગ દ્વારાથી બંધ કરાવી દેવા. જેથી કિલ્લાને ઘેરા નાખીને અ`તે નિઝામ સૈન્યને પારોઠના પગલા ભરવા પડે! આજુબાજુથી અનાજપાણી મળતા બ`ધ થાય, પછી નિઝામ સૈન્ય ટકી ટકીને કયાં સુધી ટકી શકે ?
કરીને પહેલા બનાવી દેવુ. આ
આ નિર્ણયને નકકર બનાવવાની કાર્યો. વાહી ઝડપભેર આગળ વધવા માંડી. અનાજ-પાણીના પુરવઠા સંગૃહીત થઇ ગયા બાદ કિલ્લાની અભેદ્યતાને બરાબર ચકાસી જેવાનુ કાર્ય આર'ભાયું., આમ, નિઝામ હજી તેા ગોદાવરીથી માàાના માઇલેા દૂર હતા એટલામાં તે ખાજીરાવની રાજધાની