________________
તમને શેની તૃષ્ણા છે ? તૃષ્ણા એટલે મેળવવાની ઉત્કંઠ ઇચ્છા. બધાની લખપતિ થવાની ઇચ્છા છે. હજી થઇ શકયા નથી તેા પણુ નિરાશ થયા નથી, થવાની મહેનત ચાલુ છે, દોડાદોડ ચાલુ છે. તમારા ધનને વધારો ચાલુ છે, ધમમાં વધારો ખ'ધ છે. ગુણુના સમુદાય મેળવવાની તૃષ્ણા છે તેમ ખેલી શકે। તેમ છે ? ખાલા તા જુઠ્ઠામાં જ ખપે. જેની તૃષ્ણા હોય તેના પ્રયત્નને અટકાવવા ભારે પડે છે. જે ચીજની તૃષ્ણા જાગી તેને માટે માણસ શું શું કરે છે તેને અનુભવ છે ને? જેટલી ધનની તૃષ્ણા છે તેટલી પુણ્યની પણ તૃષ્ણા છે ? તમારા જીવનમાં તમારા વર્તન પરથી તમને શેની તૃષ્ણા છે તે ખ્યાલ આવે તેમ છે ને? ભગવાનનું શાસન મળ્યા પછી શાસનની થોડીપણ સમજ મળ્યા પછી માણસને દુનિયાની ચીજોની તૃષ્ણા થાય અને તે ભૂ`ડી પણ ન લાગે તેમ બને ? તૃષ્ણાવાળા જીવ કયારે મહેનત ન કરે? તેનાથી મહેનત ન થાય તેવા ઉત્સાહ ન હોય તા. ગુણુને ગુણુ માને તેની આ વાત ચાલે છે. ગુણસ‘પન્ન જીવ તો અપકારીનું ય ભલું કરે અને ઉપકારીનુ ય ભલુ' કરે. જે અસલમાં ગુસ`પન્ન નથી તે ન તેા અપકારીનું ભલું કરે, ન તે ઉપકારીનું ય ભલું કરે. સારા માસમાં કદાચ દોષ દેખાય તે વિચારવુ' જોઇએ કે, તેનું કારણ હશે ગુણના પ્રેમી જીવની હાલત, મા દા જુદી જ હાય છે.
ચેાથા ગુણ તેઓ આંધળા' હતા. શેમાં પારકાના દોષ જોવામાં સદા માટે આંધળા હતા. પારકાના જાવે. તે ગુણ જ જોતા. આ બાહ્ય ચક્ષુની કિ*મંત નથી હૃદય ચક્ષુ જોઇએ. તેમને પોતાના દોષ ઝટ દેખાતા, ખીજાના દોષ કદિ ન દેખાતે, બીજાના દોષને બચાવ કરતા અને પેાતાના દોષની નિંદા કરતા. જેને પારકાના જ દોષ જોવાની ટેવ હાય, દૂધમાંથી પેારા કાઢે તેમ બીજાના દોષ જોવે તેનામાં આ ગુણ હોય ? આ ચાર ગુણ આ દેશ-જાતિ-કુળમાં જન્મેલા જીવા માટે સ્વાભાવિક ગણાય કે વૈભાવિક ? આ ગુણ આપણામાં ન હોય તે કાની ખામી ? આ ગુણેાને પ્રચાર કરનાર આજે છે કેણુ ? આજની સ્કુલામાં આ ગુણા શીખવ ડાય છે ? તમારે ભગવાનના નામે વિશ્વ યુનિવસી ટી’ ખાલવી છે? આ ગુણના પ્રચાર કરવા હોય તે પહેલા ગુણુ‘પન્ન બનવુ' પડે ને ? આજે તા લેાકે ને ઊંઘીજાતના તૃષ્ણાતુર બનાવ્યા છે. આ ગુણના પ્રચાર કરવા હોય તે જગતને નિર્લોભી, સંતેષી ખનાવવુ પડે. આખા જગતને અસ તેષી બનાવી આ ગુણેાની વાર્તા કરવી છે તે ચાલે ? દુનિયાની સ્થિતિ તપાસેા શુ' ચાલી રહ્યુ છે ? આ ગુણના યાગે જીવ વિકાસ સાધતે સાધતે ભગવાન બની શકે છે. આ ગુણના પ્રતાપે ભગવાન શ્રી મહાવીર પરમાત્મા પણ સર્વજ્ઞ, સદશી, સર્વ ગુણસપન્ન બન્યા. તેમને કાઇ સામાન્ય આત્મા સાથે મૂકાય નહિ. તેઓ અનંતજ્ઞાની અનંતદશ ની-અન`ત ચારિત્રી-અન`તવીય વાળા થયા તેમની સરખામણીમાં કાઇ જ આવી શકે નહિ. તેમને આખા જગતને હેય માનવાનુ` કહ્યું. જગતની કાઇપણ સારી ચીજ ઉપાદેય નહ, પુણ્યથી મળે તે પણ લેવા જેવી નહિ.