________________
આ ગુણ નીકળી જાય તે માર્યો જાય. ભગવાન શ્રી મહાવીર પરમાત્માને આમાં છે { પણ આ ગુણ પામેલે, સમ્યકતવ. પામ્યા પછી જરાક બીજા લક્ષમાં ગયે તે હારી આ ગયે. અસંખ્યકાળ સુધી આ ગુણના દર્શન થયા નહિ. બીજ પડયું હતું માટે કામ છે જ આવ્યું. દુનિયામાં કહેવાય છે કે, ભૂત પણ પીપળે છેડે છે તે તમે નકકી કરે કે આ લ. છે સ્થાન માં તે ડાહ્યા થઈને જ્ઞાનીની આજ્ઞા મુજબ જ વર્તવું. આ ગુણેને પ્રચાર ભગવાનના નામે થાય તે ઈચ્છું છું.
આ તે નોબત વાગવાની છે તેમાં બ્યુગલ વગાડીએ તે સંભળાય? આજે ધમી ગણ તે વર્ગ નિર્માલ્ય બની ગયો છે, ગુણથી બેપરવા છે, છતી શક્તિએ કરવા જેવું છે કાંઈ કરતું નથી. તમે તમારા સંતાનોને લાડમાં ઉછેર્યા, દૂધ પાયું, સારા કપડાં પહેરા
વ્યા, સારા સાધનો આપ્યા પણ તેના આત્માની લેશમાત્ર પણ ચિંતા ન કરી એટલે હું છે સારા કુળ-જાતિમાં જન્મેલાના દહાડા ઊઠયા. આજે તમારા સંતાનો જે જાતિનું વર્તન R | કરે છે, જે રીતે જીવે છે તેમાં કાળના દેષ કરતાં ય તમારો દેશ વધારે છે તમે ઈરાદાઆ પૂર્વક તમારા સંતાનોને બગાડયાં છે, જે માંગ્યું તે આપ્યું. તમે ધર્મશાસ્ત્રો તે ઠીક પણ હું છે. નીતિશાસ્ત્ર ય ખાઈ ગયા. તમે મેહમાં આંધળાં બન્યા માટે તમારે દોષ. સારા માણસને છે વડિલે શિખામણ દે તે ગમે, પોતે માને કે મારા પુણ્યની અવધિ નથી. મા બાપના છે આ ઉપકારને બદલે વળી શકે તેવું નથી. શાસ્ત્ર લખ્યું કે, પોતે પોતાની ચામડીના જોડા કરી. માબાપની સેવા કરે તો પણ તેમના ઉપકારનો બદલે વળે નહિ. મા-બાપ ધર્મ ન પામ્યા હોય તે તેમને ધર્મ પમાડે તે જ વળે. તે નય કારમાંથી ભગવાન શ્રી મહાવીર પરમાત્મા થયા. ભગવાનનો આમા આ દિવસે 8 જન્મ પામે ત્યારે બધા જ ઈન્દ્રોના સિંહ ને કંપી ઊઠયા, સિંહાસન કંપનું કારણ છે છે જાણ્યા પછી બધા ઈદ્રો રાજી રાજી થઈ ગયા તે ઈદ્રોએ શું શું કર્યું તેના વર્ણન છે.
ડાંસી ઠાંસીને ભર્યા છે. જગતને ઉધારક જન્મ, દીક્ષા લે. કેવળજ્ઞાન પામે તેને ખરેછે. ખર આનંદ કોને થાય? ગાંડિયાઓને, અણસમજુને થાય નહિ. ઈદ્રાદિ દેવે સમકિતી હોય છે. તેમને પ્રમાદથી ભુલાવા શ્રી તીર્થંકર નામ કર્મનું પુણ્ય તેમના સિંહા-છે
સન કંપાવે છે. તેમને ઉપયોગ મૂકતા ખબર પડી તો ગાંડા ગાંડા થઈ જાય છે. દેવલોક8 માં ઘેષણ કરાવે છે કે, જગતને ઉદ્ધારક જન્મ્યો છે તે જન્મ મહોત્સવ કરવા શ્રી છે ઈદ્ર મહારાજા જાય છે તે સૌ તૈયાર થઈ જાવ. તેમના હૈયામાં જેવી ભકિત હતી જેવો છે છે આનંદ હતું તેનું વર્ણન થઈ શકે તેમ નથી. તમને આ વાત વાસ્તવિક લાગે છે કે છે 8 કિવદંતી લાગે છે? શ્રી તીર્થંકર પરમાત્માને ઓળખે તેને શું શું ન થાય? અને ન 8
ઓળખે તેને કાંઈ ન થાય જગત ઉદ્ધારક એટલે? રાજમાત્રને છોડવાનું કહેનાર. તમને છે છે જેમાં મજા આવે તેમાં મજા કરવા જેવી નથી એમ કહેનાર. આજે તમે વરઘોડે શેને ? છે કાઢો? જન્મ કલ્યાણકને ને ? તમારે જનમ મટાડે છે? જનમ કયારે મટે? આ છે આ બધું સમજાય તે ને ?