________________
ઘણા ગુણુસ'પન્ન હતા. શિખામણ આપતા હતા
પાગલ જ થાય. તેને સારી ચીજ પણ ગમે નહિ. ભગવાનના મુગટ જોઇ થાય કે, ‘કયા મૂરખાએ આટલા પૈસા ખરચ્યા? ભગવાનને આની શી જરૂર છે?” સારા જાતિકુળની ઘણી જ પ્રધાનતા છે. જાતવાન ઘેાડા સારો જે લગામમાં રહે જયારે અજાતવાન ...! જાતવાન લજજાળુ જ હાય, લજજા પણ ગુણ છે. ઘણા પાપાથી બચાવનાર છે. માટે જાતવાન, કુળવાન સમજદાર આવે તે કામ થાય. જીવની પ્રધાનતા ઉપાદાનપણે ખરી પણ જાતિ-કુળ તેમાં નિમિત્ત થાય, જીવને શુદ્ધ થવા માટે સાધન જોઇએ. નયસારના ભવમાં તેઓ સમ્યકત્વ પામ્યા પહેલાં પણ આવા ગુણુસ’પન્ન જીવને પણ તેમના જાતિ-કુળના વડાઓ જે તે સમજવા જેવી છે. તમારે તા વાર વાર સાંભળવા જેવી છે અને જીવનમાં ઉતારવા જેવી છે. બધા ગુણા આત્મામાં જ પડેલાં છે. પણુ આપણને હજી ગુણુના ખપ જ નથી લાગ્યા. આવા ગુણવાળાને ‘વાયડા-નાદાન-બેવકુફ-ઘેલા, કહીએ છીએ. દુનિયામાં એવા એક ગુણુ નથી જેને દુર્જનાએ કલકિત કર્યા ન હેાય. મજેથી માર ખાય તેને તમે બહાદુર કહો કે 'બાયલેા કહે। ? જે ભલા માણસા પેાતાનું બગાડનારનું પણ બગાડતા નથી તેને કેવા કહા ? ગુણસ'પન્ન આત્માને જ શિખામણ અપાય. તેને આપેલ શિખામણુ જીવ જ શિખામણ સાંભળે. આજે શિખામણ દેવાના કાળ વહિ ગયેા છે ને? નયસાર પરિણામ પામે. સારા તે સાંભળે, તમારે છેાકરે સાંભળે ? પેાતાને ગુણસ`પન્ન માને તે સાંભળે? તમારે શિખામણની જરૂર છે તમે શિખમણુ દઇ શકેા તેવા છે કે સાંભળી શકે તેવા છે ? શિખામણ દઇ શકે તેવા હેય તે વળી સાંભળી શકે તેવા હાય ? ગુણસ’પન્ન જીવને શિખામણ આપીએ તે મજેથી સાંભળે. શિખામણમાં તત્ત્વ ભરેલું હતું. શિખામણના ચેાગે નયસારનુ જીવન એવુ` સુ`દર હતુ` કે રાજા તેના પર તુજમાન હતા. રાજાના અત્યંત વિશ્વાસુ હેાવા છતાં અભિમાન જરાય ન હતું. કામ કરે છતાં મેં કયુ′′ તેમ માનનાર ન હતા. નયસારના ભવમાં જે ગુણા હતા તેના પ્રતાપે ભગવાન મહાવી૨ શ્રી મહાવીર પરમાત્મા અન્યા. જેવુ. જૈનું તથા ભવ્યત્ત્વ તેવા જ ગુણ પેદ થાય.
તે
શાસ્ત્રકારો કહે છે કે નયસાર ‘આળસુ’ હતા. મળસ તે ગુણુ! તમે આળસુ છે ને ? નયસાર અકાય માં પ્રવૃત્તિ કરવામાં આળસુ હતા. પેાતાની બુદ્ધિમાં જે અકાય સમજાય છે કરવાની વાત આવે તે તેમને ઉલાસ જ જાગે નહિ. આ ગુણ આપણા માટે જરૂરી છે ને ? આપણે મેળવવા માંગીએ તે મળે તેવા છે ને? ત ‘પરાંગસુખ’ હતા, શું કરવામાં ? પરને પીડા દેવામાં. જે માનવ અકાની પ્રવૃત્તિમાં આળસુ હાય, ખીજાને પીડાદેવામાં પરાંગસુખ હોય તે જીવ સારો જ ગણાય ત્રીજો-ગુણ તેએ ‘અતિતૃષ્ણાવાળા' હલ. શેમાં ? ગુણને મેળવવામાં તેઓ અતિતૃષ્ણ હતા. તમે ધન માટે મહેનત કરે છે તેમ તે ગુણ મેળવવા મહેનત કરતા.