________________
શાસન માટુ'ગા (કીંગ સર્કલ) મુંબઇ અત્રે શ્રી જીવણભાઈ અબજી જ્ઞાન મંદિર મધ્યે પૂ. શાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આચાર્ય શ્રીમદ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહા રાજા સાહેબના દી સયમ જીવન તથા સમાધીપૂર્ણ સ્વર્ગારોહણુ નીમીતે પૂ. આ. દે. શ્રી મિત્રાન દસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. આ. ૐ. શ્રી ચન્દ્રોદય સૂ. મ. સા. પ. કનકવજ વિજય, ૫. ગુણશીલ વિજય પૂ. મુ. શ્રી અક્ષય વિજયજી મ. સા. પૂ મુ. વી શ્રેયાંસપ્રભ વિજયજી મ. સા. તથા પૂ. મ. શ્રી જય દર્શન વિજયજી મ. સા. ની
સ્થાનક
શુભ નીશ્રામાં અત્રેના શ્રી આરાધક ભાઇઓ તરફથી મહાવદી ૧૩ થી ફા. સુ. ૫ સુધી ને અર્થહીનકા જિનેન્દ્ર ભકિત મહાત્સવ શ્રી · અહ ૪-અભિષેક શ્રી વીસ પૂજન શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પૂજન શ્રી શાંતિ સ્નાત્ર – વગેરે અનુષ્ઠાન ખુબજ ભવ્ય રીતે થયા હતાં દરરોજ ફળ નૈવેદની રચના તેમજ ફુલેાને શણગાર, પ્રભાવના વગેરે સુંદર થયા હતા. ફા. સુદ-૪ ના જલયાત્રાના વરઘેાડા ભવ્યતાથી નીકળ્યા હતા ખાદ સાધીક ભિકત થઇ હતી બપોરે શાંતિ સ્નાત્ર ઠાઠથી ભણાવાયેલ, શ્રીફળની પ્રભાંવના થયેલ જીવદયાની ટીપ ખૂબ સુંદર થવાપામી હતી, મહાત્સવના વિધિ વિધિના પંડિત શ્રી રમણીકભાઇ ભાભરવાલા તથા જામનગરવાલા શ્રી નવીન ચન્દ્ર બાબુલાલ શાહ ની મંડળીએ સુંદર રીતે કરાવલ સંગીતમાં મનુભાઇ એચ. પાટણવાલા તથા બંશીભાઇ ખંભાતવાલાની મંડળીએ સારી જમાવટ કરી હતી.
સમાચાર
રાજકોટ :- શ્રી રે યારોડ જૈન વે, મૂ. પૂ. તપગચ્છ સંઘના ઉપક્રમે નૂતન ઉપાશ્રયમાં ચેશજાયેલ ગાંનસ્મૃતિસ્પર્ધામાં ૧૦૦ બાલ-બાલિકાઓએ ભાગ લીધા હતા. શ્રી નરેન્દ્ર કામદાર ગઢડાવાળાએ ૧૫ મુદાની ૩ પ્રશ્નને વાળી માલ ઉપયેગી સ્પર્ધા કરાવતાં વિજેતા બાળકને આકર્ષીક ઈનામા શ્રી સઘના ટ્રસ્ટી શ્રીમતી લત્તાબહેન અશેકભાઇ સી, શાહ તરફથી તથા દરેક બાળકોને પ્રભાવના શ્રી હીરાચંદભાઇ ચાકસી, શ્રી કિશારભાઈ મણીયાર તથા શ્રી તારાબહેન શાહ તરફથી શ્રીયુત હિંમતભાઈ દેશી વિ. ના હસ્તે અપાયેલ, માની મમતા માનેએકટી`ગ શ્રી નરેન્દ્રે કામદારે રજુ કરેલ,
શ્રી સઘવતી દ્ર્ષ્ટી શ્રી અશાકભાઇ સી. શાહે આભાર દર્શન કરી પેાતાના સંતાનાને અવશ્ય પાઠશાળામાં મેાકલવા દરેક માતપિતાને હાર્દિક અનુરોધ કર્યાં હતા.
હીં...કાર તીથ :- પૂ. આ. શ્રી વારિપેણ સૂરી મ. ઠા- ૪ ની નિશ્રામાં તેનાલી માં ઐતિહાસિક સુવણુ ઉત્સવ ઉજવાય અનેક પ્રકારના મહાપૂજા ભકિત ભાવથી ભણાવીયા ગટુ ૨ માં સ્પર્ધા પૂજા એકાશના સમુહ આય મિા નવકારસી આદિ પૂ. શ્રી ની ૮૯ મી ઓળી પૂર્ણાહુતિ નિમિત્તે થયેલ ચઢાવા ગુરૂપૂજન સ`ઘભકિત પ્રવચન વિગેરે સુ...દર થયેલ અધ્યાપક કનુભાઈએ તથા મહેશભાઇએ દિકકુમારી ઉત્સવ ભવ્ય ઉજવેલ પૂ. શ્રી અત્રેથી રૌત્રી એળી સમુહ આરાધના અખંડ જાપ વિવિધ અનુષ્ઠાન હેતુ હી કાર પધારેલ છે બાદ વિશાખા પટ્ટનમ તરફ પધારશે.
।