________________
૮૦૦ :
શાહપુર :- પૂ. આ. શ્રી અશેાકરન સ્ મ. અને પૂ આ. શ્રી અભયરત્ન સુ. મ. ઠા. પ ની નિશ્રામાં પૂ શ્રી અમરસેન વિ. મ. ના ઉપદેશ થી દહેરાસરનું' કામ ચાલુ થયુ છે શ્રી આદિનાથ ભ. નુ ત્રિગડુ લાવવાનું નકકી થયુ છે અને શ્રી ગૌતમરવામી શ્રી પુંડરિકવામી, શ્રી માણિભદ્રજી, શ્રી યક્ષ-યક્ષિણી નવા ભરાવાના ચડાવા સારા થતાં શ્રી સંધમાં માનદ આનઢ થયા હતા.
વિવિધ શાસન પ્રભાવક કાર્યો પૂ. પૂજ્ય શ્રી વિજય, પ્રભાકરસૂરીશ્વરજી · મ. સા. ની નિશ્રામાં વલભીપુરની અંદર દાદાની વર્ષગાંઠ ખૂબ ધામ ધૂમથી ઉજવા ચેલ દેવદ્રવ્યની રૂા. ૫૦ હજારની ઉપજ થયેલ સામિ ક વાત્સલ્ય તેમજ પૂજા ભાવના ખૂબજ ધામ ધૂમ પૂર્વક ભણાવાયેલ શ્રી સંઘમાં પાઠશાળાશરુ કરવા સદુપદેશ
પૂ. આ. મ. આદિ શેાશપુરમાં ત્રણ દિવસ સ્થિરતા કરી નાલત વાડ મ. સુદ ૭ ના પધાર્યા હતા. મહાવદ ૫ ના પ્રતિ
મહોત્સવમાં જુદી જુદ્દી વ્યક્તિ તરફથી પૂજા પ્રભાવના આંગી રચના, વદ ૫ ના સંઘવી ફ્રેન્સી સ્ટાર વાળા (કાયમી ધ્વજાવાળા ) શા. બાબુભાઇ એ વજા ફરકાવી, હતી અને પૂજા પ્રભાવના આંગીરથના સ્વામીવાત્સલ્યના લાલ લીધે હતા.
ઢાની પહેલી વર્ષી ગાંઠ નિમિતે અઠ્ઠાઈ આવતાં પાઠશાળા શરુ કરવાનું નકકી થયેલ નવાગામના ઉપાશ્રય માટે યેાગ્ય કરવા જણાવ્યુ છે. નવા ગામથી ક્રીતિ ધામ એકજ મુકામ ૧૪ કીલેા મિટર પહોંચાય છે. પૂ. આ. ભગવ'ત હેમપ્રભસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં નીકળેલ છ'રી પાલિત સંઘ વલભીપુર પધારેલ તેનું ભાવભયું" સ્વાગત કર્યું" હતુ. સ્થાનિક પાંજરાપેાળ માટે જીવદયાનું સુંદર ભડાળ થયુ. હતું. પૂજ્ય શ્રી મહાવદ દશમે પાછીયાની પોળ આરાધના ભુવનમાં પધારેલ મહાવદ બીજી અગીયારસે નવર‘ગપુરા પધારતા નૂતન પ્રતિમાઓના અઢાર અભિષેક શ્રી તારાચ'દ પે।પટલાલ પરિવાર તરફથી મહાવદ બારસે સવારના ઉજવાયેલ બારના સિધ્ધચક્ર મહાપૂજન સુરેન્દ્રભાઈ તરફથી ખુબ સુંદરરીતે ભણાવાયેલ વમાન તપની ૧૦૦ મી આળિની પૂર્ણાહુતી નિમિત્તે વૈશાખ સુ ૬ ના દિવસે સુંદર રીતે ઉજવણી કરવા ભક્તવગ ખુબ ઉલ્લાસિત બનેલ છે.
પૂ. આ. મ. મુટ્ઠબિહાલમાં આયંબિલની એળી અને અઠ્ઠાઇ મહે।ત્સવ પ્રસંગે, હાર્પેટમાં વૈશાખ સુદ ૧૦ ના એ દહેરાસરની સાલગિરી નિમિતે અઠ્ઠાઇ મહાત્સવ પ્રસંગે પધારશે અને ચાતુર્માસ નિ ય થશે.
-
ગુન્ટુર :– બરાડિપેઠ જિનાલયનું કાર્ય ૧૫ વર્ષ થી ખંધી હતું જેના પ્રારંભ કરવાના મુર્હુત ૧૬-૨-૯૨ ના પૂ. આવારિશ્રેણ સૂરી મ. ની નિશ્રામાં ભકતામ મહા પૂજન સહ થયેલ છે. ચઢાવા ઠિક થયા હતા.
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ભણાવવા સાથે.ગુરૂ પૂજન સૌંધ પૂજન સહુ થયેલ પ્રવચના આય બિલ સ્પર્ધાએ થયેલ પૂ. શ્રી અત્રેથી ડ્રીંકાર વિજયવાડા
પધારેલ છે.
પૂ. શ્રી નુ ૮૯ આળીનું પારણા નિમિત્તે ધમ ધુમથી ત્રણ દિની મહા પૂજન