________________
શુશ્રુષા કરે, પણ જૈન સાધુઓ તમને ધર્મલાભ જ દે. ગોચરી–પાણી વગેરેને માટે ? તમારા ઘરમાં પેસતાં ય તમને ધર્મલાભ દે અને તમારા ઘરમાંથી નીકળતાં ય તમને ૨ ધર્મલાભ દે !
જો તમે આ વસ્તુને પણ બરાબર વિચાર કરો, તે ય તમે ધર્મ સિવાયની મંત્ર છે તંત્રાદિકની વાત કરનારાઓથી બચી શકો, સાધુઓ સૌ કોઈને માટે ધર્મલાભ ઈચ્છ,
એજ એમની સાધુતાને શેભે. 8 સાધુ એટલે શું ? કેવળ ધર્મમય જીવને નિપાપ પણે જીવવા માટે નીકળેલા ! ! 6 એમને ધર્મ ઉપર એટલી બધી શ્રદ્ધા થઈ ગઈ કે- ધમ સિવાય કાંઈ જ કરણય નથી– છે 6 એવું તેમને લાગ્યું અને પોતે કેવળ ધર્મમય જીવનને નિષ્પા૫પણે જીવી શકે તેમ છે- I છે એવું લાગ્યું માટે તેઓ સંસારના સર્વ સંગને તજીને અને શ્રમણલિંગને સવીકારીને તે { નીકળી પડયા. આવા મનોભાવને ધરનારા અને એને જ અનુરૂપ આચરણમાં રકત રહે
નારા સાધુઓ, તમને ધમ સિવાય કેઈ લાભ થાય, એવી ઈચ્છા પણ શી રીતિએ . { કરી શકે? સાધુ પાસે તે રાજા આવે કે રંક આવે, પણ સાધુ તેમને ધર્મલાભ જ દે છે છે અને ધર્મલાભ, થતાં, કયે લાભ બાકી રહી જાય છે? એનાથી શરીર સંબંધી દુ:ખોય છે ૧ ટળે અને મન સંબંધી દુ:ખય ટળે પરિણામે તે, શરીરને અને મનને યોગે ય રહે છે છે નહિ અને એથી એ કારણે નિષ્પન થતું દુ એ ય રહે નહિ. પછી તે, શાશ્વત એવા છે શિવસુખમાં જ આત્માને મહાલવાનું !
શ્રી શંખેશ્વરજી મહાતીર્થમાં ચૈત્રી શાશ્વતી ઓળીની ભવ્ય આરાધના પ. પૂ. આ. ભ. શ્રી વિજય સુદર્શન સૂરીશ્વરજી મ., પ. પૂ. આ ભ. શ્રી વિજય ૨ રાજતિલક સૂરીશ્વરજી મ., પૂ. આ. ભ. શ્રી વિજય મહોદય સૂરીશ્વરજી મ., પ. પૂ આ.
ભ. શ્રી વિજય સેમચંદ્ર સૂરીશ્વરજી મ., પ. પૂ. આ. ભ. શ્રી વિજય પ્રભાકર સૂરીશ્વરજી છે 8 મહારાજ આદિની પુનીત નિશ્રામાં ચૈત્રી શાશ્વતી ઓળીની ભવ્ય સામુદાયિક આરાધના 8
રાખેલ છે. { તે પ્રસંગે ચૈત્ર સુદ ૫+૬ બુધવાર અત્તર વાયણ સુદ ૭ ગુરુ એળીને પ્રારંભ. છે સુ. ૧૩ ભ. મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિત્તે રથયાત્રા સુદ ૧૪ મહાપૂજા સુદ છે. ૧૫ સિદ્ધચક મહાપૂજન આદિ રાખેલ છે.
સૌ ભાવિકને આરાધના માટે પધારવા આમંત્રણ છે. નિમંત્રક : શાહ પ્રેમચંદ રવચંદ પરિવાર (કુણઘેર વાયા-પાટણ) શુભ સ્થળ : વંડાવાળી ધર્મશાળા, બસસ્ટેન્ડ સામે, શંખેશ્રવર. આ જક : કે. સી. શાહ ૪-બી સેવાકુંજ ફતેહનગર પાલડી અમદવાદ-૭