________________
હાર દેશોારક આ.શ્રી પિંજય અમલસ્ક્રૂરજી સહજ રહ્યા મુજબ શાન અને પાન રહ્યા તેથા ચાર ઞ
02112111
વ
(Co
C)
(અઠવાડિક) आज्ञारादा विराद्धा च, शिवाय च भवाय च
-તંત્રીઓ:- (0
(મુંબઇ)
પ્રેમચંદ મેઘજી બુઢા હેમેન્દુકુમાર મનસુખલાલ્લ શાહ (2)
સુરેશર, કીરચંદ શેઠ
(વઢવા(ગ)
પાનાચદ પદમશી ગુઢકા (નગઢ)
વર્ષ ૪] ૨૦૪૯ ફાગણ સુદ-૧૪ મગળવાર તા. ૧૭–૩–૯૨ [અ'ક ૩૦+૩૧
વાર્ષિક લવાજમ રૂા. ૪૦]
[આજીવન રૂા.૪૦૦
5
ધર્મ લાભને
પરમા
卐
-સ્વ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
ગુરૂ મહારાજાએ દીધેલા ધર્માંલાભ, શરીર સંબ'ધી અને મન સબધી અનેક દુઃખનું વિકુટ્ટન કરનારા હેાવા સાથે શાશ્વત એવુ જે શિવસુખ, તે રૂપી વૃક્ષ, તે વૃક્ષને બીજભૂત હોય છે, ધ લાભ !' એ એક એવા પ્રકારના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આશીર્વાદ છે, કે જેની તાલે બીજો કાઈ પણ આશીર્વાદ આવી શકે નહિં. જેના કલ્યાણુની ઇચ્છા હોય, તેને ધર્મના લાભ થાય, એવુ* ઇચ્છવું. ધર્માંના લાભ થાય, એટલે શરીર માંડે સંબંધી દુ:ખા પણ ટળવા માંડે અને મન સંબંધી દુ;ખા પણું ટળવા એટલુ જ નહિ પણ શિવસુખ રૂપી વૃક્ષ ઉગવા માંડે. ધના લાભ હજી થવા પામ્યા ન હોય, પરન્તુ મહાપુરુષના શ્રીમુખે‘ધ લાભ’એવા આશીર્વાદ સાંભળતાં જા સાચા આનંદ થાય, તે પણુ શરીર સંબધી અને મન સંબંધી અનેક દુ:ખનું વિકુટ્ટન થઇ જવા પામે; તેમજ, તે, શિવમુખ રૂપ વૃક્ષના બીજ સમાન પણ નીવડે.
મને ધર્મના લાભ થશે-' એવુ' જાણીને આનંદ અનુભવનારનાં શરીર તથા મન સંબંધી અનેક દુ.ખા આપે!આપ હળવાં બની જાય છે અને એ આનદ ધર્મચિા સૂચક હોઇને, મેાક્ષના ખીજભૂત પણ બને છે. શ્રી જૈનશાસનની આ પણ એક વિશિતા છે. જૈન સાધુઓએ જ ઇચ્છે છે કે- “સૌને ધર્મલાભ હા !' તમે પગે લાગા, વાંદા, સંયમની સાધનામાં સહાયક એવી નિર્દોષ સામગ્રી આપે કે તમે અન્ય સેવ!