________________
છે , પ2 6 1 મોક્ષમાર્ગ પ્રકાશન :
મોક્ષનો માર્ગ કેટલો બધો કઠિન છે અને એનું પ્રકાશન પણ કેટકેટલું જવાબR દારી ભર્યું છે, એની સચોટ પ્રતીતિ કરાવવા પૂર્વક અનુકરણીયે આદર્શ રજુ કરી { જનારા વ્યાખ્યાન વાચસ્પતિ જિનવાણીના જ્યોતિર્ધર પરમ શાસન પ્રભાવક પૂ. આચાર્ય { દેવ શ્રીમદ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની વિદાયથી જે શૂન્યાવકાશ વ્યાપી 8 ગયા છે, એની પૂર્તિ નજીકના યુગમાં તે શક્ય જણાતી નથી. છતાં એની આંશિક છે પૂર્તિ કરવાના ઉદ્દેશથી, પૂજ્યશ્રીની જે પ્રવચન વાણી મેક્ષમાર્ગના અજોડ પ્રકાશક તરીકે
એકી અવાજે આવકાર પામતી રહી, એનું સુંદર સંપાદન-મુદ્રણ સાથે પુના પ્રકાશન પૂ. છે પરમ તપસ્વી આ. શ્રીમદ્ વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજા તથા પૂ. પ્રશાંતમૂતિ ૪ આ. શ્રીમદ્દ વિજય મહદયસૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદપૂર્વક મેક્ષમાગ પ્રકાશન સુરતના અન્વયે પ્રારંભાયું છે.
- ખાસ કરીને પૂજયશ્રીનું દર્શન અને શ્રવણ જેમના જીવન-પરિવર્તનમાં પૂણ્ય R નિમિત્ત બની ગયું, એ જામનગરવાળા શ્રી ભાઈચંદ મેઘજી મારુ. દિલીપભાઈ ભાઈચંદ ! મારુ, ગુરૂભકત પરિવારને વિશેષ આર્થિક દાનથી અ યે . ત મે ક્ષમાગ પ્રકાશન,
આદર્શ ગ્રંથમાળાના અન્વયે પૂજ્યશ્રીનું સાહિત્ય રજુ કરવાની ભાવના છે. સાહિત્ય છે હું સંપાદનની જવાબદારી પૂ, આચાર્યદેવ શ્રીમદ્ વિજયપૂર્ણચદ્રસૂરીશ્વરજી મહારાજે સ્વી- A { કારીને જે રીતે આ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપ્યું છે, એથી આ પ્રવૃત્તિની સફળતા માટે છે R કંઈ કહેવાનું હોય જ નહિ.
- રૂપિયા ૨૫૦૧ના દાતા મોક્ષમાર્ગ પ્રકાશનના આધારસ્તંભ ગણાશે. આવા શું R દાતાનો પુસ્તકમાં કાયમ માટે નામે લેખ થશે, પુસ્તક ભેટ અપાશે.
રૂપિયા ૧૦૦૧ના દાતા મેક્ષમાર્ગ પ્રકાશનના આજીવન સભ્ય ગણાશે. તેમને છે પણ પુસ્તકમાં એકવાર નામોલ્લેખ થશે અને દાતાને પ્રત્યેક પુસ્તક ભેટ અપાશે
દર વર્ષે પાંચેક પુસ્તકે સુંદર રીતે પ્રસિદ્ધ કરવાની ભાવના છે. પૂજ્યશ્રીના હૈ છે. સાહિત્યને પ્રસિદ્ધ થતાં જ મેળવી લેવા, સભ્ય બની જઈ આપ આજે જ રકમ નીચેના ૧ સરનામે મોકલી આપી આ પની નકલ ઘેરબેઠા મેળવવા સદભાગી બને. આ અંગે છે નીચેના સરનામે સંપર્ક સાધી શકાશે.
મેક્ષમાગ પ્રકાશન કાંતિલાલ ચુનીલાલ શાહ
દિલીપકુમાર ભાઈચંદ શાહ ૫૯, બેંક ઓફ ઈન્ડિયા બિલ્ડીંગ શાહ એપાર્ટમેન્ટ, ફલેટ નં-૮ બ્લોક નં. ૧૮૫, શેખમેમણ સ્ટ્રીટ, મુંબઈ-૨ એ, ઓસવાળ કેલેની ઉદ્યોગનગર રોડ, ફેન : ૩૨૭૦ ૬૧, ૪૩૭૨૬૮૩
જામનગર ફોન : ૭૩૦૫૩ છેદિલીપભાઈ હરગોવનદાસ ધીવાળા મુંબઈ, રમેશ આર. સંધવી સુરત, સુધીરભાઈ શાહ અવાદ
તા.ક રામાયણમાં સંસ્કૃતિનો આદર્શ વિષયક ૨૩ જાહેર પ્રવચનો ૬ વિભાગમાં પ્રગટ કરવાની યોજના છે જેમાં પ્રથમ ભાગ પ્રગટ થઈ ગયો છે.