________________
I
966230 A
નમો પવિમાણ સિન્થયાળ કસ્યમારૂં મહાવીર પવસાળં શાસન અને ફ્રાન્સ રા તથા નું પત્ર
ண u ચાસણ
અઠવાડ
સવિ જીવ કરૂં
શાસન રસી.
વર્ષ
श्री महावीर छैन आराधना दि
તે તપ પણ નિષ્ફળ છે :
पूजा लाभप्रसिद्धयर्थं तपस्तप्येत या ऽल्पधीः । शेष एव शरीरस्य न किञ्चित्तपसः फलम् ।। આ લેાકમાં માન-પાનાદિ પ્રસિદ્ધિના માટે જે મૂઢાત્મા તપને કરે છે તે પૂજા, પ્રખ્યાતિ, માત્ર દેહને શાષાવે છે. શરીરને તપાવે છે. પરન્તુ તપના કર્મ નિ રારૂપ વાસ્તવિક ફૂલને પામી શકતા નથી.
માટે તપનું વાસ્તવિક ફુલ મેળવવા કાઇ પણ પ્રકારની આ લાક કે પરલેાકના પદાર્થાની ઈચ્છાથી રહિતપણે, નિષ્કામપણે તપ કરવા જોઇએ.
એક
*+
૩૧
લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય લવાજમ આજીવન શ્રુત જ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લોટ
દેશમાં રૂા.૪૦૦
દેશમાં રૂા. ૪૦
જામનગર
(સૌરાષ્ટ્ર) INDIA-PIN-361005