________________
Reg. No. G/SEN 84
શ્રી જૈન શાસન (અઠવાડિક) පපපපපපපපපපපපපපපපපපපපපu
વહe.
ITI IT Iી .
\” સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
છે . પોતાની જાતને આગ્રહ હવે તે “કલંક છે. પરંતુ અનંત જ્ઞાનીની વાત સમજયા , છે પછી આગ્રહ હો તે “ભૂષણ છે G૦ વસ્તુતત્વને સમજવા મધ્યસ્થતા તે ગુણ છે. વસ્તુતવ સમજાઈ ગયા પછી 0
મધ્યસ્થતા તે “કલંક” છે.
મેક્ષ સિવાય પણ ધર્મ થાય તેમ જે સાધુ બેલે તે તે પણ “ઉસૂત્રભાષી છે. 0 A • કેઈપણ કાળે શાસ્ત્રથી વિરુદ્ધ ચાલનારા સાથે અમારો મેળ જામ્યો નથી,
જામતો નથી, અને જમવાનું પણ નથી. ૧ ૦ ધમ પામવાને મહત્વને ગુણ અસત્યને ત્યાગ અને સત્યને સ્વીકાર. છે બેટી વાતને જ ખંખેર્યા કરે, એક બેટી વાત ચાલવા ન દે તેનું નામ સુગુરૂ! 0 & ૦ વિષયની વાસના આત્મામાંથી નીકળી જાય તે આત્મા અનીતિ આદિ પાપને 9 છે કરતે અટકી જાય. 1 - પાંચે ઈન્દ્રિયના વિષયોની વાસના આત્માને પાગલ બનાવી રહી છે. 0 ૦ સાચાને સાચા તરીકે ન માનવા દે તેનું જ નામ મિથ્યાત્વ કહેવાય છે. 0 ૦ ધર્મક્રિયા માત્ર સંસારની લાલસા કાપવાને માટે કરવાની છે. છે . ધર્મ ઉપર પ્રેમ અને શ્રા જાગે નહિ ત્યાં સુધી ઘર્મ યથાર્થ બનતું નથી." "" 0. છે . આશા એ મનુષ્યના સુખનું ભક્ષણ કરનારી રાક્ષસી છે. અને પ્રાણીઓને નાશ 0 0 કરનારી વિષની મંજરી છે. છે સંયમના અથએ, વાતવાતમાં આકુળ વ્યાકુળ થવું જોઈએ નહિ કે માનપાનથી છે છે અને વાહવાહથી અંજાઈ જવું જોઈએ નહિ අත්පපපපපපපං උපපපපපපපපපපපපුවේ
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફેન ૨૪૫૪૬
පපපපපපපපපපපපපපපපපපාපප