________________
જય ર
જૂરી ત્વરજી મહા૨ જી
adજ
જે ૪/m :સ્થા ૪૪૯ર૪ -
-k/દેર/પ્તરિક ૬ અા 2૯૪૨ B22 મુજબ જ ટvજે જજ એ.
MO 212161
જ, કતંત્રી :- બી. પ્રેમચંદ મેઘજી શુક્ર -
( ઈ) હેમેન્દ્રકુમાર મજમુખલાલ શાહ
(જોટ) સુરે
જેઠ ( ) જ/૨૬ પદwwી જ૮/
(જa)
( અઠવાડિક) III/REQી દિ4) ૨. શિવાય ચ મરોય,
વર્ષ ૪] ર૦૪૮ મહા વદ-૧૪ મંગળવાર તા. ૩-૩-૯૨ [અંક ૨૯ વાર્ષિક લવાજમ રૂા. ૪૦ ]
[ આજીવન રૂા. ૪૦૦ મોટામાં મોટો રોગ સંસાર જ !
-સ્વ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂરીશ્વરજી મ. સા. જ્ઞાની એ ફરમાવે છે કે- “આ સંસાર તે જ મોટામાં મોટે રોગ છે. મેક્ષ એ જ ! તે આત્માનું સાચું આરોગ્ય છે. સદૂધમ તેનું ઔષધ છે. સંસારની સઘળીય પ્રવૃત્તિ કુપગ્ય દે છે. ધર્મની સઘળીય પ્રવૃત્તિ પડ્યું છે. જે આત્મા મોક્ષનો અથ હોય તેને જ આ 5 { સમજાય, બીજાને નહિ. આ શરીરના રોગ જુદા છે. આત્માના રોગ જુદા છે. આત્માને રોગ સંસાર છે. વિષયની આધીનતા અને કષાયની પરવશતા !
તે જ મેટામાં મોટે સંસાર છે. પાંચે ય ઇન્દ્રિયેના અનુકૂળ વિષય મળે તે { આનંદ થાય અને પ્રતિફળ મળે તે દુઃખ થાય છે ને?
વિષયની સારી સારી સામગ્રીને લેભ છે ને? જેની પાસે પુયોગે ઘણું ઘણું ન હોય તે માનમાં પણ મહાલત હોય ને? તે મેળવવા માયા પણ કરે ને ? તેની આડે 4 આવે તે ગુસ્સે ય કરે ને? આનું નામ જ સંસાર છે. આ સંસાર આત્માને વળગેલે છે અનાદિને રોગ છે. આ સંસારમાં સુખ વિષય જનિત અને કષાય જનિત બે પ્રકારનું છે. છે આ સંસાર રોગ છે તેમ ન સમજાય ત્યાં સુધી ડોકટરની જરૂર પડે તે રેગ સમછે જાયા પછી કઈ રીતે દૂર થાય તે જાણવાનું મન થાય તે સદગુરુ પાસે આવે તે લાભ
થાય. જેને ધર્મ જાણવાનું મન થાય તે જ આત્મ ગુણશ્રેણિ ઉપર ચઢે. તમે બધા છે જે ઘમ જાણવા જ અહીં આવતા હેત તો સાધુઓ પણ ભણવા માંડત, અભ્યાસ
કરતજે લોકો ધર્મસ્થાનમાં ધમ જાણવા નથી આવતા તે લોકે ધર્મસ્થાન છે હું બગાડે છે. !