________________
- તમે બધા સાધુ પાસે શું કામ આવો છો ? ધમીને ધર્મ જાણવાની ઇચ્છા નહિ છે છે તે બને? ધમ ધર્મ જાણે નહિ તેય બને? તમે બધા ધર્મ શા માટે કરે છે ? મેક્ષ છે ? જેઈએ છે માટે કે જે જોઈએ તે મળે માટે? જેમને મેક્ષ ન જોઈતા હોય તે બધા . કે ધર્મ કરીને સંસાર વધારે છે ! દુઃખ ટાળવા અને ધાર્યું સુખ મેળવવા ધમ કરે તે જ
મેટામાં મેટું પાપ બાંધે છે. આ બધા અપલક્ષણ નીકળે નહિ, કાઢવાનું મન પણ ન હું થાય તો ધર્મ આવે શી રીતે? છે. બેસતા વર્ષે રાતે મંદિરે જાય છે તે શું કામ જાય છે ? તે દિવસે મંદિરો છે
(રાતના) ચાર વાગે ખેલવા પડે ને? દોડાદોડ કરતા આવી ભગવાનને શા માટે છે 8 જૂઓ છો?
સભા : વર્ષ સારું જાય માટે. ઉ. વર્ષ સારું જાય એટલે શું ? સંસાર લીલાછમ બની રહે તે જ ને?
આવા ભાવે દર્શન કરે છે તે દશન તેનો સંસાર વધારે કે ઘટાડે ? જે ધર્મ છે કરનારને ધર્મ જાણવાની ઇચ્છા નથી તે અસલમાં ધમ નથી કરતા પણ વેપાર કરે છે. ભગવાનના દર્શન એટલા માટે કરવાના છે કે આત્માનું મિથ્યાત્વ છે ટળે અને સમ્યગ્દર્શને ગુણ પેદા થાય. અને ઝટ સાધુ થઈ મોક્ષે જાઉં. સાધુ પણ એટલા ? છે માટે દર્શન કરે કે “મારું સાધુપણું નિર્મલ થાય, સુંદર પાળવાના વિચાર આવે, જય ! શિથિલતા ન આવી જાય તે માટે કરે.
જે તે કાળ પણ બહુ વિલક્ષણ આવ્યા છે. આજે મંદિરમાં ભગવાનને પણ છે તાળામાં રાખવા પડે છે. મંદિરમાં આવનારા પણ ચાર પાકયા છે. ખરાબ માણસેએ સારી જગ્યાઓ પણ બગાડવા માંડી છે. તમારી પેઢી ઉપર ગ્રાહક આવે તે ગમે કે લુંટારો આવે છે ?
સંસાર રોગ લાગે તેને જ આ વાત સમજાય બીજાને નહિ આપણને સંસાર રોગ છે. લાગે છે ને ? મોક્ષ મેળવવાનું મન છે ને? સંસાર રોગ લગાડવા મહેનત કરશો તે છે. ધીમે ધીમે ઠેકાણું પડશે. વિવિધ વિભાગો અને સમાચાર સાથે દર મંગળવારે નિયમિત પ્રગટ થાય છે
જૈન શાસન ( અઠવાડિક ) વાર્ષિક લવાજમ રૂ. ૪૦/- આજીવન રૂ. ૪૦૦/લોઃ શ્રી જૈન શાસન કાર્યાલય શ્રી મહાવીર શાસન કાર્યાલય ૪૫- દિગ્વિજય પ્લેટ જામનગર શાક મારકેટ સામે, જામનગર