________________
૫-૪ અક–૨૭ તા. ૧૮-૨-૯૨ ઃ
: ૬૯૩
1
સંસારના ભાવિલસમય જીવનને ત્યાગ કર્યાં વગર આપણે પદ્માસન લગાવીને યાન કરીશુ.. શિ`તન કરીશું” વગેરે નકામી વાતે કરીએ તે કાંઇ પણ ફળ પ્રાપ્ત નહી‘ થાય, આપણને સુખ જોઇએ છે, પણ તેને માટે કાઇ કષ્ટ ઉઠાવવુ નહી, શીલવત પાળવું નહીં. કાટ્ટ પ્રકારની પણ તપશ્ચર્યા કરવી નહીં, દાન અને ભાવ ધર્મોનું પણ પાલન કરવુ' નહી', વિષયા-પભાગ, અભક્ષ્ય સેવન, માંસ, મદિરાયુકત ભાજન (ઘરમાં ન મળે તેા હોટલમાં જઇને એની મજા લુ'ટવી) બટાટાવડા અકુર ફુટેલા મગ. મટકી, ચણા, વગેરે અને તે પણ કાચા ગારસ (દૂધ, દહી) સાથે ભેળવીને લેાજન વગેરે બધુ કાંઇ કરવુ. આપણા પામય ધધા, રોજગારમાં કેઇ પણ પ્રકારની એછપ નહી. બધુ વ્યવસ્થિત કરતાં રહેવુ... અને આંખે, મિ'ચીને આસન લગાવીને ધ્યાનમાં બેસવાના ઢાંગ કરવા, આનાથી શું આત્મશાંતિ પ્રાપ્ત થઇ શકે છે? શુ આવા ભાગમય અને પાપમય જીવન અવસ્થામાં તેમને તેમના ધ્યાનમાં મુક્તિ રમણીકાના દન થઇ શકશે ? સાચે જ કહીએ તે આ યાનની વિ`ડમના છે. ધ્યાન માર્ગની મશ્કરી છે. આવાં દંભ પેાતાના આત્માને જ છેતરવાનું સાધન બને છે,
જે મનુષ્ય સર્વાંગ ભગવાનની આજ્ઞાએ નું પાલન કરવાવાળા સુગુરુ મહારાજના ઉપદેશને અયેાગ્ય સમજે છે, પેાતાની સ્વછ ંદ અને સ્વતંત્ર બુદ્ધિથી આગમ, પૂવાચા આદિના વિચારોને નિક સમજે છે, તેને છોડી દે છે, અને પેાતાની સ્વતંત્ર બુદ્ધિથી આચરણ કરે છે તે મનુષ્યનું આલેક અને પરલેકમાં પણ હિત કેવી રીતે થઇ શકશે ? મહારાષ્ટ્રના પ્રસિદ્ધ સંત શ્રી જ્ઞાનેશ્વર મહારાજે એક ફ્લેાકમમાં કહ્યું છે કે “ સ ધર્માં જો આચરે, તે માન્નુ તેણે વ્યાપારે નિશ્ચિત પાવે, ”
અર્થાત સર્વ ધર્મ એટલે વણુ અને આશ્રમના અનુસાર આપણા ચેાગ્ય એવા અહિંસામય ધનું જ પાલન (સર્વજ્ઞ ભગવાને કહેલાં માગે) કરે છે તેને તેના આચરણ એટલે ક્રિય!ધ પાલનથી નિશ્ચિ'ત શારવત સુખ એટલે મેક્ષની પ્રાપ્તિ થાય છે.
એટલા માટે આપણને સર્વજ્ઞ ભગવાને બતાવેલા સભ્યશ્માથી જ શાશ્વત સુખની પ્રાપ્તિના પ્રયત્ન કરતા રહેવું જોઇએ.
કેટલાક ભાઈએ કહે છે “શું અમારી આ ચુવાવસ્થા ધર્મ પાલન કરવા માટે જ છે?” આપણે તે વૃદ્ધ થઈને જ ધર્મોના માર્ગ પર ચડશું, ધ કર્યા ભાગી જાય છે? હા! ધર્મ તા કયાંય ભાગી જતા નથી પણ એમ થઇ શકે કે આપણે કયાંય ભાગી જઇએ, આ જગત છેડીને હીન ચેનિમાં અથવા આપણે વૃદ્ધ અવસ્થા પ્રાપ્ત થવાની પહેલાં જ રવાના થઈ જવું પડે ? શાસ્ત્રકારોએ કહ્યું છે,” ક્ષણાદું ન જાનામિ કિં વિધાતા વિધ્યાસતિ,” અર્થાત એક જ ક્ષણમાં કર્યું રાજા આપણને કઇ સ્થિતિમાં રાખી ઢે છે, તેની કાઇ પણ કલ્પના આપણને હેાતી નથી.