________________
મોજુદ આઝાદી આઝાદી નથી પણ ગુલામો છે.
સાચી આઝાદી તે સર્વજ્ઞ ભગવંતે પ્રરુપેલ જ્ઞાન અને ક્રિયાનું અનુકરણ કરવાથી જ પ્રાપ્ત થઈ શકે છે.
—શ્રી દેવીચ`દજી નવલમલજી એસવાલ (રાઠોડ) પૂના, બેરિસ્ટર એટ-લેા (લંડન) એડવાકેટ (એ. એસ) હાઇકોટ, મુંબઇ હિન્દીને ગુજરાતી અનુવર્વાદ કરનાર : સૌ, ચેતનાબેન હરીશભાઇ મેાસાયા
( ગતાંકથી ચાલુ )
છતાં આપણા ઘરના વડીલ આપણને કહે છે કે ફલાણાચંદજી તમારા પરદાદા હતા ત્યારે આપણે પણ કહીએ છીએ, હાં તે અમારા પરદાદા હતા. આપણી પેાતાની બા કહે છે, આ તારા બાપુજી છે, ત્યારે આપણે પણ તેમને બાપુજી કહેવા લાગીએ છીએ. એ શ્રદ્ધા અને વિશ્વાસના પ્રશ્ન છે, તેથી સર્વજ્ઞ ભગવાનના પર સંપૂર્ણ શ્રદ્ધા રાખીને આપણને કંદમૂળાને તેમાં રહેલા અનંત જીવેને રાંધી, તેની સ્વાદિષ્ટ ચીને બનાવી જે મજેથી ખાઇએ છીએ, તે ખાવુ` છેડી દેવુ' જોઇએ, એ અનત એકેન્દ્રિય જીવો માટે આપણા હૃદયમાં મનમાં દયાભાવ લાવવા જોઇએ, તેમને અભયદાન આપવું જોઇએ, અને આપણા આત્માનુ` કલ્યાણુ, કરવુ' જોઇએ. આપણા થડા વખતના જીભના સ્વાદ આપણે છેડી દઇએ તે અનંત જીવાને ખાવાનું પુણ્ય આપણને પ્રાપ્ત થશે, અને એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે આપણે મૃત્યુ પછી આ ભવમાં અને પૂર્વભવમાં કરેલા પાપના કારણે એકેન્દ્રિય, અન`તકાય ટાટા આદિમાં જન્મવું ઘણુ' સંભવિત રહેશે. પુણ્યનુ ફળ સુખ પ્રાપ્તિ છે અને હિંસા પાપનું ફળ દુઃખ પ્રાપ્તિ છે, જે આપણે નથી ઇચ્છતા,
તેથી આપણને ભગવાનની આજ્ઞાઓનું પાલન યશાકિત કરવા શરૂ કરી દેવું જોઇએ. શુભસ્ય શિઘ્રમ્' ભગવાને રત્નત્રયી (સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્ર) ધર્મ બતાવ્યા છે. તે ધનુ જ તેમણે કહેલા માથી સાધનાથી ક્રિયા, અનુષ્ઠાન વગેરે કરીને આપણને શાશ્વત સુખનુ સ્થાન જે મેાક્ષ છે, તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા જોઈએ. સર્વજ્ઞ ભગવાએ બતાવેલા માનુ અનુશરણુ નહીં કરતા તેમ જ