SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ છે તમારા આત્માની ચિંતા કરવા, તમે આત્માના ચિંતક બને તે માટે 8 વ્યાખ્યાન કરીએ છીએ. છે આજે તમે એમ માને છે કે, અમે જ ધર્મના કજિયા કરીએ છીએ. તમને તે છે ધમની પડી જ નથી. જેણે જેના માટે લાગતું હોય તે જ તેની રક્ષા માટે પ્રયત્ન કરે ને ? તમે બધા તે ભૌતિક ચિંતામાં પડયા છે. અયોગ્ય આત્મા નુકશાન કરે તે સાચું સમજાવવું પડે ને? સમર્થમાં સમર્થ આચાર્યોએ પણ, જેમણે ઊંધી વાત કરી, સમજાવવા છતાં પણ ન માન્યા તે જુદા કરવા પડયા, તે સાચો માર્ગ આપણું સુધી , આવી પહોંચ્યો. આ કાળમાં ખોટું કહેનારા ઘણા છે. છેટું કહેનારા સાચું સમજવાની મતિવાળા કે નથી માટે કજીયા છે. તેઓ જે શાસ્ત્રાધારે સાચું સમજવાની મતિવાળા બને તે એક ? છે કજીયે રહે તેવું નથી. શાસ્ત્ર માને તે એક કજીયો નથી. શાસ્ત્ર માનતા નથી, આ માનવું નથી માટે કયા છે. તમે બધા અર્થ-કામના કજીયાથી મરી રહ્યા છે. ધર્મના સાચા કજીયાથી ગભરાય છે. શાસ્ત્રની વાત માને તે એક કછ નથી. ? સાચાને મારી, ખાટાને જીવાડે તે ડાહ્યો કહેવાય? અમારે અને તમારે બધાએ શાસ્ત્રાધારે જીવવાનું છે. શાસ્ત્રને જ ખોટું કહે તે સાચું સમજાવવું ય પડે. તેના માટે ? અમને કજીયા કહે તે ય વાંધો નથી. શાસ્ત્ર મુજબ જ બેલીશું, જીવીશું અને તે જ વાત સમજાવીશું. શક સંત-વચન-સોહામણું ; – મુનિ વિનીતસેન વિજય : ખુશામત : માણસને રીઝવવા કરાતી ખુશામત એ મધુર દુધમાં તેજાબ રેડવા બરાબર છે. એનાથી માણસ જામતો નથી પણ ફાટે છે ! - વિલાસ ને વૈભવ : ગઈકાલનું ગુલાબી અને ખીલેલું પુપ આજે શ્યામ અને કરમાયેલું દેખાય છે ગઈ છે કાલે જે પુ૫ની સુંદરતાનુ પાન કરતાં તરસ્યાં નયને થાકતાં ન હતાં તેજ પુષ્પને આજે છે નયને જોવાની પણ ના પાડે છે ! વિલાસને વૈભવ કે અસ્થાઈ છે ! * સંસાર–અસાર છે ! : આ સંસાર કે છે? ભીતર ભૂંડ અંદર ઊંડે અને સર્વ વાતે પુરો તાગ છે ઇ ન પમાય તેવો છે.
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy