SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ છે તમે બધા શ્રી નવકાર મહામંત્ર ગણો છે તે શ્રી અરિહંત પરમાત્માને ઓળખો 8 આ છે ? જો શ્રી અરિહંત પરમાત્માનું વર્ણન બરાબર કરવામાં આવે તે નાસ્તિક પણ છે છે આસ્તિક થઈ જાય. માત્ર તમે લોકો જાણતા નથી. પાંચ પરમેષ્ઠીને ઓળખો છો? શ્રી ? 8 અરિહંત પરમાત્મા કે શું થાય ? સિદ્ધ કેવી રીતે થવાય? સાધુ કેને કહેવાય? શ્રાવક 1 રે કેને કહેવાય ? તારે કયાં જવું છે? તે શું કહો? તમને પૂછે કે ઘર કેવું છે ? તે શું કહો? તમારું ઘર તારે કે ડૂબાડે ? તમારે પરિવાર દુર્ગતિમાં મોકલે છે છે કે સદગતિમાં મોકલે ? તમને બધાને ધર્મની કિંમત છે? તમે તો યાત્રાએ જાવ તે પણ તીર્થને જોખમમાં છે R મૂકીને આવે છે. તીર્થની બધી ચીજો વાપરી આવે છે પણ કશો બદલે આપતા જ નથી. પછી તમને આ ક્યાંથી સમજાય? તમને ધર્મ જાણવાની ઈચ્છા છે? ધર્મ કેમ જાણવો છે? મોક્ષે જવું છે માટે કે સંસારમાં રહેવું છે માટે ? સુખી થવું છે માટે કે ત્યાગી થવું છે માટે ? ધર્મ જાણ- વાની ઈચ્છા થાય તેને સાધુ પાસે જવાનું મન થાય. સાધુ પાસે ધમ જાણવા આવે છે. તે ત્યાં કેમ જવાય, કેમ પૂછાય, કેમ બેસાય તે બધું જાણવાની કોશિશ કરે. તમે ? તેવી કોશીશ કરી છે? એક મોટા સાહેબને અધિકારીને મળવા જવું હોય તો ત્યાં ! છે કેમ જવાય તે બધું જાણી લો ને? સાધુ પાસે સંસારના પદાર્થો માટે ન જ વાય છે માત્ર ધર્મ જાણવા જવાય. સાધુ પિતાની પાસે જે કઈ નો આત્મા આવે તેને “સંસાર અસાર કહે, મોક્ષ ! જ મેળવવા જે કહે અને સાધુપણું જ સ્વીકારવા જેવું કહે ધમ જ સાધુપણું તે છે ખબર છે ને ! તમને સાધુપણાને ઉપદેશ ગમે ? સાધુપણું શું ? આ દુનિયાના બધા તરવજ્ઞાનીઓએ હિંસાદિ પાંચ મહાપાપ માન્યા છે. ધર્મ જ 8 જાણવા આવેલા નવા જીવને, સાધુપણ વિના બીજો ધર્મ સમજાવે તે સમજાવનાર ને ૨ છે પાપ લાગે, પ્રાયશ્ચિત લેવું પડે. પોતાની અશકિત હોય તે સાધુધર્મ ન લઈ શકે તે મેં બને પણ ધર્મ તે તે જ લેવા જેવું છે તેમ તે કહે. આજે તે આ આદેશમાં દેવાળું ! નીકળી ગયું. હિંસાદિ પાંચ પાપને પાપ જ ઘણું નથી માનતા. ઘર-બાર. કુટુંબ- ૨ પરિવાર, પિસા-ટકાદિ પરિગ્રહ અધર્મ છે ને? તમે બધા અર્ધમમાં બેઠા છે તેમ છે ખબર છે ને સાધુ, ધમમાં બેઠા છે માટે હાથ જોડે છે ને ? સાધુ ધમ જોઈએ છે તે માટે હાથ જોડે છે ને ? અહીં દુ:ખ ટાળવા અને સુખ મેળવવા આવે છે કે સુખ જ છોડવા અને દુ:ખ ભોગવવાની તાકાત આવે તે ધર્મ લેવા આવે છે? ઘમ તે તે સાધુપણું જ ને ? તમે જે ધર્મ કરો છો તે સાધુપણા માટે હોય તે ધર્મ છે ! ૧ - ઘર-આરાદ્ધિ છેડવા મંદિરમાં જાવ તે તે ધર્મ છે !
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy