________________
૬૯૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
એટલા માટે સર્વજ્ઞ ભગવંતે એ બતાવેલ માર્ગનું યથાશકિત પાલન કરવામાં જરા પણ ઢીલ કરવી જોઈએ નહીં. ભગવાન મહાવીર દેવે ગણધર ગૌતમ સ્વામીજીને
ગેયમા, સયંમ માઈયે,” હે ગૌતમ એક સમયનો પણ પ્રમાદ ન કર, શું આપણે પણ ભગવાનને આદેશ આપણા હદયમાં ઉતારીશું? આ જ સાચી આઝાદી છે અને તે મેળવવા જ પ્રયત્નશીલ બનવું જોઈએ. જગતમાં કહેવાતી આઝાદી સ્વતંત્રતા પણ આ શાશ્વત સ્વાતંત્ર્યમાં વિદન ન કરે તેવી હોવી જોઈએ અને ધર્મ પણ મોક્ષ માગમાં વિન ન કરે તેવો હોય તો જ સા સહાયક બને અભિમાન ઈર્ષા સ્વાર્થથી થત ધર્મ પણ પ્રવાહ મટીને ખાબે ચીયા જે બની ક્ષય પામી જાય છે માટે સાચી આઝાદી આત્માને નિર્મળ બનાવવો તે છે અને તે પ્રયત્ન કરો તે સાચી આઝાદી સ્વાતંત્ર્યતાને ઘેરી માગે છે તે સૌ પ્રયત્ન કરે એજ અભ્યર્થના.
* શિવમસ્તુ સર્વ જગતઃ પરહિત નિરતા ભવંતુ ભૂત ગણ, દેશઃ યાતુ નાશ, સર્વત્ર સુખી ભવતુ લેક”
| ઇતિ શુભમ્.
વિશ્વ કર્મા વિજયતે ; શ્રી વિશ્વ કમ આર્ટસ ક છે. મેતીભાઈની કુંડી પાસે, ખારવા ચકલા રેડ, જામનગર-૩૬૧૦૦૧
જૈન દેરાસરના ઉપકરણે સાધના માટે લખે વ્યાજબી ભાવે અને સમયસર સારું કામ કરી આપશું
નેવેલ્ટી-ડીઝાઈને, સુંદર કોતરકામ આકર્ષક રચના
એ અમારી ખાસ વિશેષતા છે.
રથ માટે સ્પેશ્યાલીસ્ટ