________________
જીવન ધન્ય
બનાવવા....
(પ. પૂ. હસ્તગિરિ તીર્થોદ્દાર પૂ.આ. શ્રી વિજયમાનતુંગ સૂ. મ, ના સંદેશ)
શ્રાવક જીવન સફળ કરવા, સવારે છ વાગે, મારે બાર વાગે, સાંજે છ વાગે, રાત્રે દશ વાગે, બાર બાર નવકાર શુદ્ધ ભાવે ગણવા. રાત્રે દશ વાગે સૂઈ જ જવુ'. વધારે ન જાગવું. સુતા પહેલા ઓશીકા ઉપર જમણા હાથની આંગળી વડે બાલ બ્રહૂમચારી શ્રી નેમિનાથ સ્વામીને નમઃ” એમ સાત વાર લખવુ' જેથી, નિદ્રામાં ખરાબ
સ્વપ્ન આવે નહી, સાડા ચાર વાગે, ઉઠી નવકાર ગણવા, હાથ પગ ધોઇ એક સામાયિક કરી, ચાર કે પાંચ ખાધી નવકારવાળી ગણવી, પછી બીજા સામાયિકમાં રાઇ પ્રતિક્રમણ કરવું. સવારે એછામાં ઓછું નવકારશી, રાત્રે આછામાં ઓછુ ચાવિહાર કે તિવિહારનું પચ્ચકખાણુ કરવુ. દેરાસરમાં ભકિતમાં દોઢથી બે કલાક કાઢવા, ગુરૂ મહારાજાના ચાગ હાય ત્યારે વ્યાખ્યાન શ્રવણ અવશ્ય કરવું. વ્યાખ્યાન શ્રવણ જીવનમાં પ્રકાશ લાવનાર મહાન દ્વીપક છે બધા ગુણુ એનાથી પમાય છે.
WWWXXXXXXXBXXX:
જૈન શાસનને હાર્દિક શુભેચ્છા........
છું
.
卐
આધુનિક ટેકનોલાજીના યંત્રેશ
O
-:
મેસી-ફર્ગ્યુસન ટ્રેકટરો ૧૦૩૫ ૨૪૫ અને ૨૫ માડેલ. ટ્રેકટરોનાં ખેત-આારા.
રાટેવેટર–ત્રણથી ચાર સાધનનું કામ એક સાથે
૦ એલ. ટી.-સ્ટાર્ટ રા-સ્વીચા વિગેરે.
૦ એન. જી. ઈ. એફ. લેકટ્રીક માટો.
સીમ્પસન-પરકીન્સ ડીઝલ્સ એન્જીને. -: વિક્રેતા :
વિકાસ કાર્યાં રે શ ન
માલવીયા રાડ, રાજકોટ-૩૬૦૦૦૨
ફોન : ૨૬૪૪–૩૪૮૯૮-૨૩૦૬૮
Gram : Vicas
太湖 水8 大蒜 太湖水潑水水水© 858 © 大湖·杰