________________
પુણ્યાનદ પ્રસંગ પ્રેરણા......
ગુરુ નહિ ગુરુ કૃપા
અન તલબ્ધિ નિધાન ગૌતમ ગણધરની ચાદ આવે એટલે દેખાય છે શુરૂ ચરણેામાં સમર્પિત પડકારની શકિતમાં ચમત્કાર, જે સર્વાં ભગવ ́ત મહાવીર પ્રભુના હાથે સયમ લેનાર માટે ફિકસ ન હતું. તે ગૌતમ સ્વામિના હાથે ચારિત્ર ગ્રહણ કરે એટલે કેવલજ્ઞાનની પ્રાપ્તિ બુકી`ગ હોય, ગુરૂ ચરણામાં સમર્પિત થનાર ને ગુરૂકૃપાની લબ્ધિ મળે જ છે. પણ સમર્પિત થવા માટે સૂક્ષ્મ પણ અહકારને ત્યાગવાની તૈયારી પ્રથમ જોઇએ છે.
હું હું કરનારા સ્વ-પ્રશ'સાના સરોવરમાં જ મહાલનારાને ગુરૂકૃપા મુશ્કેલથી પણુ મળતી નથી. હુ' જયારે વિલિન થાય ને મારૂ કંઇજ નથી જે છે તે ગુરૂનુ જ છે, એ ભાવથી સમર્પિત થવાય આજ્ઞા શિરા ધાય થાય ત્યારે ગુરૂકૃપાના મધુરા કુળ ચાખવા મળે છે. અજૈન રામાયણના પ્રસંગ છે રામચ'દ્રજીને સમુદ્ર પાર કરવા માટે બ્રાજ પુલ બનાવવા પડે છે. જ્યારે તેમના આજ્ઞાંકિત ચરણ સેવક હનુમાનને લંકા જતા સાગર પાર કરવા ફક્ત ઉડવાની જ જરૂર પડી જે ઉઠીને લકામાં સીતાજીને મળ્યા. જાવાનું છે આજ્ઞા માનનાર છે હૃદયમાં વસનારાને માટે આશિષના ફુવારા માગવા નથી પડતા. સમર્પણ થતાની સાથે
– શ્રી પુણ્યાનંદ શિશુ-રાયપુર
જ જ'ગલમાં મં'ગલ કરવાની શક્તિ પ્રાપ્ત થઈ જાય છે.
ગુરૂ બનવા કરતા ગુરૂકૃપામાં જોખમ ઘણું એન્ડ્રુ છે. પૂ. લબ્ધિસૂરીશ્વરજી મ. પશુ ગુરૂ આજ્ઞાના અંગઉપાસક હતા. એકવાર નરસઢાથી વાદ કરવા માટે માજીના આય સમાજિ મદિરમાં જવા ગુરૂવરશ્રી કમલસૂરીશ્વરજી મહારાજાએ આજ્ઞા અપેારના સખત તડકામાં ગોચરી વાપરીને ગયા ને જ્યારે સાંજે પાછા આવી ગુરુ ચરણામાં શિર ઝુકાવે છે. ત્યારે માલુમ પડે છે પૂજ્ય ગુરુવરને તપાવલા લેાઢા જેવી ગરમીથી શિર ગરમાગરમ હતું.
કરી.
બાજુમાં બેઠેલા મુનિને ગુરુવરે કહ્યું શિર ઘણું જં ગરમ છે. ત્યારે મુનિવર કહે સાહેબ સવારથી તેમના શરીરમાં તાવ હતા પશુ આપે આજ્ઞા કરી તેને તે કેવી રીતે ઉલ્લંઘન કરે. આતા આપના ગૌતમસ્વામી લબ્ધિવિજય છે.
તે જ પ્રસંગે ગુરૂના અંતરના આશિષ કેવા મળ્યા હશે કે જે લિિવજ્યજી મહારાજે પ'જાખ મુસલમાનેાના ગામામાં ખુલ્લા કસાઈવાળાના રોડપર ઉર્દૂ ને હિંદીમાં અહિંસાના જાહેર પ્રવચન આપીને વ્યા ખ્યાન વાચસ્પતિના બિરૂદને પ્રાપ્ત કરેલ હતુ..