________________
3 વર્ષ ૪ : અંક ૧-૨ ચતુર્થવર્ષારંભ વિશેષાંક : જ નથી પણ છાતી ફુલાવીને ચાલે છે અને પોતાની નિર્બળતાને છુપાવવા “કુવૃષ્ટિ ન્યાયને દાખલો આગળ કરી એ દંભ દાખવે છે કે જેથી ભેળા લેકે ભરમાય છે. પણ સમજુ વિવેચકે આગળ તેમની પીપૂડી વાગતી નથી એટલે તેવાઓને “ગુરૂ દ્રોહી “શાસન દ્રોહી” “સંઘ દ્રોહી” જેવા ઈલ્કાબથી નવાજે ત્યારે સૂરજ સામે આંગળી ચીંધ- ૧ નારની જેમ બાકીની આંગળી પિતા તરફ જ વળે છે તે ભૂલી જાય છે.
આપણે મહાપુરૂષોના માર્ગે ચાલીને આપણાથી થાય તેટલી શાસનની સેવા અને ૨ ને સિદ્ધાન્તની રક્ષા કરવી છે. સત્ય સિદ્ધાન્તની રક્ષા-આરાધના અને પ્રભાવનામાં આપણને તે મળેલી સઘળી ય શક્તિઓને સદુપયેાગ કરે છે. તે માટે સિદ્ધાન્ત નિષ્ઠા, સિદ્ધાન્તને ? | અવિહડ રાગ અને સિદ્ધાન્તની વફાદારી કેળવવી છે. આ ગુણ આપણામાં આવશે તે
આપણને જ લાગશે કે-મહા પુણ્યાગે આવાં પરમતારક શ્રી જિનશાસનની આપણને છે ૧ પ્રાપ્તિ થઈ છે, તે શાસનને યથાર્થ પણ સમાવનારા મહાપુરૂષને પણ સુયોગ થયો છે. ?
તે આપણું શકિત મુજબ જે શાસન અંગેની આપણી જવાબદારી જો આપણે અદા ન છે કરીએ તે તેમાં હાનિ શાસનને નથી પણ આપણને જ છે. આપણે જ શાસનના ખરેખરા “ગુનેગાર” છીએ. આવું તારક શાસન તે હતું, છે અને રહેવાનું જ છે, આપણે આપણી જવાબદારી અદા નહિ કરીએ તે શાસન કાંઈ રંડાવાનું નથી. પણ શાસનને છે પામવા છતાં પણ શાસન પ્રત્યે સમર્પિતભાવ પણ નહિ કેળવીએ તે આપણે તે જરૂર
રંડાયેલ જ છીએ. ચિંતામણિને ઉપગ કાચ માટે કરે અને રાખને માટે ચંદનના છે કાઇને ઉપગ કરે તેના જેવી આપણી હાલત થવાની છે. બાકી આપણને કે જગતના ૧ કેઈપણ જીવને જે કાંઈ સારી સામગ્રી મળી છે તે શાસનની આરાધનાના સુપ્રભાવે જ
મલી છે. છેઆ વાત હવામાં અસ્થિમજજા કરી હતી કઈ પુણ્યાત્માઓ શાસનની સાચી આરા-છે ! ધના કરવા માટે, શાસનના સત્ય-સિદધા તેના મર્મવેદી બની, તેની શક્તિ મુજબ રક્ષા, કે
આરાધના અને પ્રભાવના કરનારા બની, આત્માના અનત-અક્ષયગ્રણેને પામી સંદેવ શાશ્વત સુખમાં મહાલે !
- જૈન શાસનને હાર્દિક શુભેચ્છા પ્રવિણચંદ્ર ગંભીરદાસ (મલાડે)ની | પ્રેરણાથી
આજીવન સભ્ય
વસંતલાલ દલસુખભાઈ શુભેચ્છક સહાયક
મસાલીઆ વડેચા મોહનલાલ રતનશી
૧૨–એ. વિભા કે. ઓ. સંસાયટી દફતરી રેડ, અજન્ટા, બી-બ્લેક, રામચંદ્ર લેન, મલાડ [w] ૨૫ ત્રીજા માળે મલાડ ઈસ્ટ, મુંબઈ-૯૭ | મુંબઈ નં. ૬૪