________________
આtહજરત્નસૂરીશ્વરજી મહુજજર જ આજે /& તથા પ્રચર -
છે '' દર?દ્વારકે ૨૪ જસરક
722212 anyone elleYOY No Elezione della
701 211211
ક તત્રીઓ:- . પ્રેમચંદ મેઘજી ગુઢક્ત
(મુંબઈ) 'હેમેન્દફક્સર મનસૂર #હ
જ ) સુરેન્ચે રદ શેઠ
(ca() 'રાજાચક ૨૬મી સુઢકા.
()
5 ( અઠવાડિક) -आज्ञारादा चिराहदा च, शिवाय च मवायच
વર્ષ ૪] ૨૦૪: મહા સુદ-૧ મંગળવાર તા. ૪-૨-૯૨ [અંક ૨૫ વાર્ષિક લવાજમ રૂા. ૪૦].
[ આજીવન રૂા. ૪૦૦ દુઃખનો ડર અને સુખની ભૂખ છોડ જે
-સ્વ. પૂજ્યપાદ આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! . આ મનુષ્ય જન્મ આપણને સૌને મહાપુણ્ય આયે દેશમાં, આર્યજાતિમાં. આર્યકુળમાં છે તેમાં ય જેન જાતિમાં અને જેન કુળમાં મળે છે. જે આત્મા પાપથી ડરે તેનું .
નામ આર્ય! તેવા આત્માઓ જે દેશમાં વસે તે દેશ આર્યદેશ કહેવાય. માતાનું કુળ છે તે જાતિ કહેવાય અને પિતાને પક્ષ તે કુળ કહેવાય!
આવી સારી જગ્યાએ જન્મ પામ્યા પછી આપણે અહીં દુઃખથી ગભરાઈએ છીએ 8 છે કે પાપથી ગભરાઈએ છીએ? જે જીવ દુઃખથી ડરે તે પાપ કર્યા વિના રહે નહિ, કેમકે છે તેને જે દુઃખ આવ્યું તે કાઢવાની ઇચ્છા હોય એટલે તે દુ:ખ કાઢવા જે કરવું પડે તે
બધું કરે. જે જીવે દુખથી ડરતા હોય તે બધા સુખના ભિખારી જ હોય. દુખ આવે નહિ તે માટે કે આવેલ દુ:ખને કાઢવા માટે પાપ કરે તેમ દુનિયાના સુખને મેળવવા, ભોગવવા અને સાચવવા માટે પણ પાપ કરે. દુઃખથી ડરનારા અને સુખના લાલચુ છે, દુઃખ કાઢવા અને સુખ મેળવવા માટે મજેથી પાપ કરે તે તેના ફળ તરીકે શું મળે ? 4 જ્ઞાનીઓ કહે છે કે-દુઃખના કાયર અને સંસારના સુખના જ ભુખ્યા છે વધારેમાં T વધારે સંસારમાં ભટકવાના છે.
આજે આપણે મનુષ્યની જ વાત કરીએ તે મનુષ્યમાં જ દુખી કેટલા છે અને આ | સુખી કેટલા છે? દુઃખી વધારે છે તેનું કારણ શું છે? મજેથી પાપ કરનાર છે ૬ વધુ છે તે આપણે નંબર શેમાં આવે? દુઃખને મજેથી વેઠવામાં કે પાપ કરવામાં જ
aP