________________
-
-
-
પ. પૂ. પરમશાસન પ્રભાવક અનેક જીવેના તારણહાર પૂજ્યપાદ પરમ ગુરુદેવેશ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાધિરાજા
ગુરુ વિરહ ગીત ( રાગ... જિંદગી પ્યારકા ગીત હ...) ટળવળતા અમને છોડી, ગુરુદેવ હવે ચાલ્યા ગયા. સહુ સંઘના પ્રાણ આધારા, સકલ સંઘે રડતા રહ્યા;
ટળવળતા..૧
જીવનમાં અંધાર છવાય, જગ બન્યું છે બાદલ છાય; અંતરની આશીષ મને આપે, પ્રભુ શાસન માર્ગે સ્થાપ.
1 ટળવળતા..૨
કઈ જીવોને ગુરુ તે તાર્યા. કેઈ ભકતેના આતમ સુધાર્યા; તુજ ચરણોની સેવામાં આવે, તેને સંયમની લગની લાગે.
ટળવળતા..૩ તુજ ચરણેમાં કરુ હું વંદના, માગુ ભવભવ તુમ સેવન, આ ૫ છે અમ તારણહાર, તમ વિના ન કેઈ આધારા.
' ટળવળતા...૪
સિદ્ધાન્તના સાચા રક્ષક, જીવન નૈયાના સફળ આરક્ષક, મોક્ષ મારગ સહુને બતાવી, સાચી આરાધના કરી-કરાવી.
ટળવળતા..૫ વિયેગ આપને નહિ સહેવાય, આંસુધારા નયને વહાવે, રામચન્દ્રસૂરીશ્વરજી ગુરુ રાયા, એક ક્ષણ પણ ન વિસરાયા. ૧
ટળવળતા...૬
| |
પાં.