________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg. No. G/SEN 84
MUUSREI
ક
29 સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ||
පපපපපපපපපපපපපපපපප
છે . શકિત હોવા છતાં જે જે પોતાની સામગ્રીથી ભગવાનની ભકિત ન કરે અને તે 1 પારકાની સામગ્રીથી પુજા-ભકિત કરે છે તે બધા ભકિત કરવા લાયક નથી. તે
શરીરને ધર્મસાધન માનનારે મજેથી ઘરમાં રહે છે તે મહાબદમાશ છે. - રાગ-દ્વેષ વિના જેમ સંસારમાં ચાલે નહિ તેમ રાગ-દ્વેષ વિના ધર્મ થાય નહિ. 0 છે. વિષય-કષાય ભૂંડા લાગે. ધર્મ સારો લાગે તે જે અનંતાનુબંધીના કષાય સંસારમાં / 9 રખડનાર હતા તે જ ધર્મમાં સહાયક થાય. 9. ધર્મની જેટલી ઉપેક્ષા કરશે, અધર્મને જેટલું સાથે કરશે તે છતે પૈસે દુર્ગતિમાં છે
જવાને ધંધે છે. છે . ધન પરની મૂછ તે દુર્ગતિની ટિકીટ છે. છે . કેઈની પણ અપેક્ષા રાખે તે અબજોપતિ હોય તે ય ગરીબ. કેઈની અપેક્ષા ન જ આ રાખે તે શ્રીમંત. ૪ . અમે પણ જે અનુકૂળતાના પૂજારી હોઈએ અને પ્રતિકૂળતાના વૈરી હોઈએ તે સાધુ- કે
પણની વફાદારી ન જાળવી શકીએ. છે . તમે પણ જે સુખના ભુખ્યા અને દુઃખથી કાયર હે તે ભગવાનની ભકિત કરવા છે
છતાં ભગવાનના ભગત નથી અને સાધુની સેવા કરવા છતાં સાધુના સેવક નથી. આ ૪ દુઃખથી કાયર અને સુખને ભિખારી સાધુ થાય તે ય નકામે તે ભગવાનની કે
આજ્ઞા પર કૂચડો જ ફેરવે. ભગવાને જે કહ્યું હોય તે કરતા તેને કંપારી ય ન આવે. છે . સદગુરુ જ તેનું નામ કે જે સુખને ભૂંડું જ કહે અને દુઃખને વેઠવા જેવું કહે છે
පපපපපා ඇපපපපපපපපපපපපපපපපපපපප
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ)
C/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફેન ૨૪૫૪૬