________________
વાત નથી કરી પરંતુ તે ધમ પિતાના જીવનમાં અનુપમ રીતના જીવીને આત્માના કલ્યાણને માટે તે ધર્મ ઉપદે છે. જે આત્મા આજ્ઞા મુજબ તેનું પાલન કરે છે તે
અલ્પકાળમાં સંસાર જનિત સઘળાય દુદખદ્ધો-કલેશેથી મુકત થઈ આત્મિક સુખના | ધામ સ્વરૂપ માને પામે છે. માટે જ તરવાર્થકારે ભારપૂર્વક કહ્યું કે-સમ્યજ્ઞાનદશન
ચારિત્રાણિ મોક્ષ માગ જે આત્માએ, પોતાના આત્માનું વાસ્તવિક કલ્યાણ કરવું હોય તેને સાધુધર્મને સ્વીકાર કરીને, આજ્ઞા મુજબ પાલન કર્યા વિના છૂટકે જ નથી. છે છે ભગવાન શ્રી જિનેશ્વર દેએ પ્રરૂપેલ સાધુ ધર્મ એ અનુપમ કોટિને છે કે
જગતના ચોગાનમાં તેનું યથાર્થ પ્રરૂપણ કરવામાં આવે તે જગતને કેઈ એ માડી ? 8 જાય જ નથી કે જે તેનો વિરોધ કરી શકે.
આ જગતમાં આત્મા, પુણ્ય, પાપ, પરલોક અને મેક્ષને માનનારા જેટલાં આસ્તિક છે R દશને છે તે બધા એકી અવાજે કહે છે કે-હિંસા, જુઠ, ચેરી, અબ્રહ્મ અને પરિગ્રહ તે પાપ જ છે, અધમ છે. આત્મા–મોક્ષના સ્વરુપમાં ભલે મતભેદ હેય પણ આ પાંચ અધર્મને તે સૌ અધર્મ રૂપે તે માને જ છે. - હિંસા, જુઠ અને ચોરીને અધમ સૌ કોઈ માને છે. મારી આડે આવે તેને રે B ઠેકાણે પાડયા વિના રહે નહિ” જઠ તે સફાઈપૂર્વક બોલું અને ચેરી સીફતથી 8 કર્યા વિના રહે નહિ. આવું બેડ કેઈપણ આદમી લગાવીને પેઢી ચલાવી શકે ખરે! 8 આ ત્રણે પાપની જનની ખરેખર વિષય સેવનની લાલસા અને પરિગ્રહને લેભ છે તે જ છે. આ બે પાપને પાપ માનનારે જગતને માટે ભાગ નથી, અમને મળેલ સુખ– 8 સામગ્રી અમે ન ભોગવીએ તે શું કરીએ? તે સુખને માટે પૈસાની જરૂર પડે તે પૈસે છે | મેળવવા જે કરવું તે કરીએ, આમ બધા માને છે.
હિંસા, જુઠ, ચોરી, વિષયસેવન અને પરિગ્રહ એ જ મેટામાં મોટો અધમ છે, તે 8 પાંચને મન, વચન, કયાથી, કરવા રૂપે, કરાવવા રૂપે અને કરતાને સારા માનવા રૂપે છે
ત્યાગ કરવો તેનું નામ જ ધર્મ છે. આ ધર્મ તે પાંચ મહાવતરૂપ સાધુધર્મ જ છે. 8 { આવે ધમને કઈપણ આદમી વિરોધ કરે તેમ છે !!
ભગવાન શ્રી જિનેશ્વરદેવને સાધુ પિતાની પાસે જે ધર્મ જિજ્ઞાસુ આવે તેને સાધુ { ધર્મ જ સમજાવે. સામે આદમી સાધુધર્મ ન લઈ શકે તે બને પણ ધર્મ તો સાધુપણું
જ તેમાં તે જરા પણ ઈન્કાર કરી શકે નહિ, જેને સાધુ થવાનું મન નહિ તે ધર્મ છે તે માટે લાયક પણ નહિ, એટલું નહિ, જે સાધુ પોતાની પાસે આવેલાને સાધુધર્મ ન છે સમજાવે અને બીજે નાનો ધર્મ સમજાવી આપે છે તે સાધુ પણ પ્રાયશ્ચિતને ભેગી છે જ બને છે તે આદમી જેટલે અધર્મ કરે તેનું પાપ તેને લાગે.