________________
******>>>→
પવની આરાધનામાં ઉલ્લાસ કેળવા
મગધમાં રાજ્ય કરતાં નંદરાજાના
મુખ્યમ`ત્રી શ્રી શકટાળ હતા. તેમને સ્થલિભદ્ર અને શ્રીયક નામે એ ચિરંજીવા હતા. પુત્ર સ્ફુલિભદ્ર મોટા હતા અને શ્રીયક નાના હતા. મંત્રીશ્વરનુ અણુધાર્યું... મૃત્યુ થવાથી રાજાએ શ્રીયકને રાજયનું મંત્રીપદ આપ્યું.
ધર્મ ની
પદવી મેળવ્યા પછી શ્રીયકે જૈન સારી એવી ઉન્નતિ કરી. પ્રાયઃ .તેઓએ ૧૦૦ જિનમદિરા અને ૩૦૦ જેટલી ધ શાળાઓ બધાવી હતી. રાય
તરફથી
નિત્ય
મળતી સુખ સાહ્યબી ગૌણુ કરી પ્રતિક્રમણ-દેવદર્શન-પૂજન વગેરે ધાર્મિ ક ક્રિયાએ અપ્રમત્ત ભાવે કરતા, તેમજ સાત ક્ષેત્રમાં પણ સારુ એવુ' દાન કરતા. આ રીતે શ્રી જિનેશ્વર ભગવ ́તના શાસનની અપૂર્વ પ્રભાવના રક્ષા કરીને તેઓશ્રીએ અપૂર્વ અમર નામના મેળવી હતી.
દિવસે। પસાર થતાં શ્રીયકને આ સ્વાર્થ મય સૌંસાર અસાર ભાષવા લાગ્યા. સ'સારના બધના કાચના કણિયાની માફક ખૂંચવા લાગ્યા. તે બધનાને તાડવા માટે તેઓએ અનન્તનુ કલ્યાણ કરનારી, જન્મા જન્મના ફેરા મિટાવનારી અનતા શાશ્વત સુખે પ્રાપ્ત કરાવનારી ભાગવત પરમેવરી પ્રવજ્યા અંગીકાર કરી. તેમના માટા બહેન યક્ષા સાધ્વીજી તેનેવન કરવા
-અમીષ આર. શાહ -હષીત એમ. શાહ
તપસ્યા
આવ્યા. પર્યુષણુપર્વ નજીકમાં આવે છે. અને તેમાં તપસ્યા કરવાથી બહુ જ પૂણ્યના લાભ થાય છે, એવુ’સમજાવી કરવાનુ... નકકી કરાવ્યું. પર્યુષણુપના દિને જ સવારે નવકારશીના પચ્ચકખાણે પારિસનુ પચ્ચકખાણુ કરાવ્યું. અનુક્રમે સાઠે પેરિસ, પુરિમુ, એમ કરતાં કરતાં છેવટે સાંજે
ઉપવાસ' પચ્ચકખાણુ કરાવ્યું ઉપવાસ પણ ચાવિહારો લઇ ગયાં. કદી ભૂખ્યા ન ન રહેવાને કારણે તે જ રાત્રિયે શ્રીયક મુનિ કાલ કરી સ્વર્ગે ગયા.
પાપના
યક્ષા સાધ્વીજીને આ સમાચાર મળતા તે ઘણા પ્રશ્ચાતાપ કરવા લાગ્યા. મારે હાથે સુનિભાઇના ઘાત થઇ ગયેા. આવા ઘાર પાપથી હુ' કયારે છૂટીશ ? પ્રશ્ચાતાપ રૂપે શ્રી સંઘ સાથે તેઓ કાઉસગ્ગ યાને ઉભા રહ્યા. શાસન દેવીનાં બારણાં ખખડવા લાગ્યા. શાસનદેવીને નીચે આવવું પડયું. યક્ષા સાધ્વીએ હકીકતથી વાકેફ કર્યો. યક્ષા લાવીજીને લઈને શાસનદેવી મહાવિદેહ ક્ષેત્રમાં ગયા, ત્યાં વિચરતા શ્રી સીમ‘ધરસ્વામી ભગવાનને પેાતાના પાપનું પ્રાયશ્ચિત પૂછવા લાગ્યા, કેવળજ્ઞાની ભગવ'તે ફરમાવ્યું કે “શ્રીયક મુનિનું મરણુ કાંઇ ઉપવાસને કારણે નથી થયુ, તેમનું આયુષ્ય માત્ર આટલું જ